પૃષ્ઠ:Videhi.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨:વિદેહી
 

૧૦૨ : વિદેહી માતા : ( જરા હસીને ) એમાં કે કદાચ તમારા સમાજશાસ્ત્રીઓને બે હજાર વર્ષ ઉપર કાંઈ દેખાયું હશે ખરું! રમા : હા, મા એમાં પણ માલિકીના બુધનના ભાવ રહેલા છે ! માતા : એ પણ ગાળ હેાય છે, એટલે...કપાળ શારીને બેડી પહેરા- વાતી હશે બે હાર ઉપર ! ખરું, મા ! રંજન : નહે, એમ હિ ! એ તે વળી વધારે ક્રૂરતાદ ક વસ્તુ છે ! માતા : ચાંલ્લા કરતાદક ? શી વાત તું કરે છે, રંજન ? ર'જન : એમાં તે શિકારના લેાહીની ભાવના રહી છે। માતા : જા જા હવે | ઘેલી ન થા. અભ્યાસમાં આ બધું શીખ વાય છે શુ' ? ચાંલ્લામાં રિાકાર કયાં આવ્યો ? અને વળી લેાહી કયાં આવ્યું? ।। : કેમ, મા ? આ રાતા રંગ એ શુ' છે ? તા : એટલે જ્યાં જ્યાં કુમકુમના રાતા રંગ જુએ ત્યાં ત્યાં આપણે લેહી જ જોવાનું ! એમ ? મૂર્ખાઈની પણ હ્રદ હાય ! ત્યારે તે મેંદી પણ નકામી ! અને આ તમારા નખ ઉપરના નવા રંગ ? તમારી કૈંક બહેનપણી હૈ।ર્ડ ઉપર રાતા લપેડા કરીને આવે છે એ શુ?...જો રજન ! તમે બન્ને જણીએ જરા ચા પીઓ...બેસે નિરાંતે 1...અને મને રાજી રાખવી હોય તા... રંજન : તા મારે ચાંલ્લા વગર, બંગડી વગર, મ ગળસૂત્ર વગર તમારી સામે ન આવવું! એમ જ ને? માતા : હવે તુ ડાહી દીકરી ખરી।...હુ'તા જાઉ. છુ ... પણ તે જો! ચાના રંગ બહુ રાતા ન થઈ જાય ! નહિ ... ઉંવા. પેલા તમારા શાસ્ત્રીઓ ... રમા : સમાજશાસ્ત્રીઓ, મા ! માતા : એ પાછા કહેશે કે હા પશુ જંગલી નતાના રુધિરપાનમાંથી ઊતરી આવી છે !...બે હાર વર્ષ ઉપરથી...