પૃષ્ઠ:Videhi.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪:વિદેહી
 

૧૦૪ : વિદેડી રમા : એમ ?...બે રંજન| આપણા કરતાં આધુ. ભણેલી માના શબ્દો મને યાદ આવ્યા ! રજન : કયા શબ્દો ? રમા : પ્રભુ પણ પ્રતિમા દ્વારા પહોંચાય રંજન : એટલે? એમાં પાછી તું પ્રભુને કયાં લાવી ? રમા :૨ંજન ! પ્રભુને ભલે દૂર બેસાડીએ ક્ષગુવાર ! અને એને સ્થાને તારા પતિને બેસાડીએ ! પત્રના પ્રતીકમાં એ તને પ્રત્યક્ષ થયા એ તા. ખરું જ ને ? રંજન : પણ એમાં શું લખ્યું હશે એની તને શી ખબર ?

જે લખ્યું હશે તે! એણે તારી પાસે આવવાનું લખ્યુ

હાય ! કે તને ખેાલાવવાનું લખ્યું હાય !...એ સિવાય કેટ ઘેલછા લખી હશે...એ જે હોય તે! એ પ્રતીક તારી પાસે તારા પતિને પ્રત્યક્ષ કરે છે એ તા ખરું જ ને? ન : અંશત: તે ખરું જ ને ?

અને એ પતિ ગમતા હેાય ત્યાં સુધી...

ન : અરે, ગમવાની વાત અમારાં સ્નેહલગ્ન છે! કરે છે તું? તું જાણે છે કે ૫ : તા પછી...એ સ્નેહનાં...લગ્નનાં...અને એ સ્નેહ તથા લગ્નને પાત્ર પતિનાં સ્મરણ આપતાં પ્રતી કાને આપણે શા માટે નકારીએ ? જન : કાણે ન કાર્યા" ? ના : તે', રંજન જન : પત્ર । રહ્યો ....હાથમાં, હૈયામાં અને આંખમાં ! એ ખસતા જ નથી ! મા : જે પતિ આટલા પ્રિય ઢાય એના પ્રેમમાં સૌભાગ્ય માનવાની હરત શી ?...ગમે તેવી આઝાદ સ્ત્રીને પણ ? રંજન : કાણ કહ્યું કે એમાં સૌભાગ્ય નથી ? રમા ઃ તું અને મેં। જુનવાણી રદ્ ગણીને... પશુ ભાવ તો એ એ જ સૌભાગ્યના હુજી રહ્યો છે ને?