પૃષ્ઠ:Videhi.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સૌભાગ્ય – પ્રતીક:૧૦૫
 

સૌભાગ્ય-પ્રતીક : ૧૦૫ રજન : હા, બહેન ! રમા : તા આ સૌભાગ્ય પ્રતીકા જૂનાં હોય તોય તું ધારણ કરી લે ! અને માને એ પછી તારું મુખ બતાવ ... ... આ બંગડી... હસ્તવલય ! ધન હરી તા ય તે પ્રેમનુ ?...લાવ... કંકુથી તારે કપાળે ચાંદલા કરું ! આ સ્થીત્વનો યુગ જૂના એ સૌભાગ્ય ચંદ્રક !... અને આ નાનકડી જ઼ાડિયાંની સેર... મ‘ગલસૂત્ર !...પછીથી એના લાલકમાં તને ગમે તે મુખની છબી મૂકજે...વાહ !... કેવી સરસ તું લાગે છે! તારી આઝાદી અથી કાંઈ ઘટી હોય એમ દેખાતું નથી...ચાલ મા પાસે | રંજન : આ બધું પહેરીને આવતાં તા મને શરમ આવે છે ! [માતા આવે છે. ] માતા : હરકત નાહ ! સૌભાગ્ય પ્રતીકાત ધારણ કર્યા. અને તારે હૈયે તેં શરમ અનુભવી એટલે જ તુ આજની સાચી ચી બની, રંજન ! રમા : મા! આ રંજનના મનમાં એમ થતું હશે કે એકલી સ્ત્રીઓને જ કેમ આવાં સૌભાગ્ય પ્રતીકા હાય ? પુરુષને ક્રમ નહિ ? માતા : પરણ્યા પછી બધા ય પુરુષો બંગડી જ પહેરીને બેસે છે, બહેન ...જો તમને છેકરીઓને પહેરાવતાં આવડે તા ? પૂછી જોજે કાઈ પુરુષને ! [ ત્રણે જણુ હસે છે...અવકાશમાં એક ગીત સભળાય છે: ગીત આંખે કાજળ, પાયલ પગમાં, સાહાગણ શણગારી ! સિ‘દૂર ભરસેથેથી સરકે બીજલ બિંદી ન્યારી ! પ્રભુએ જીવનલક્ષ્મી ઉતારી !