પૃષ્ઠ:Videhi.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬:વિદેહી
 

૧૦૬ : વિદેહી આંખે ચમકે તારક મડલ અરુણુ ભાલ પર ઊંગતા | ચાંદલિયે આકાશ ત્યજી કયાં લલિત લલાટે પૂગતા કયાંથી તેજ શશી તગતગતા ? વલયતણી કીણુકીણીનાં ગીતા મધુમધુરાં ન સાહ! શકુંતલાની વલયમુદ્રિકા ઉપર માનવી સૂત્રે મ’ગલ સ્નેહ પરાવે! માહે ! આંખે આંજન, પગમાં ઘૂઘરી, સાહાગણુ ઘણુગારી | વગર વાદળે વીજ ચમકતી! કે એ બિંદી ન્યારી પ્રગટી સુંદરતાની કથારી ! ]