પૃષ્ઠ:Videhi.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્થળ જનક વિદેહીના રાજમહેલના એક ખુલ્લા વિભાગ, મહેલના મિનારા–ધુમ્મટ એક પાસ દેખાય છે, બીજી પાસ પૂજ્ય સાધુસંતોની પણ કુટિ દેખાય છે. ચેાગાનમાં જનતા થા સાંભળવા ભેગી થાય છે. એક વિભાગમાં સાધુસતા, સંન્યાસીએ અને વિદ્યાના બિરાજ્યા છે. બાલગુરુ અષ્ટાવક્રનું" તથા મહારાજા જનકનું સ્થાન હજી ખાલી છે. કથાના સમય લગભગ થઈ ચૂકયો છે. અષ્ટાવક્રના એક બે શિષ્યા ગ્રંથ મૂકે છે અને દીપક તથા ધૂપ સળગાવી ગીત ખેાલે છે— મનાયુજ્ય ચાર વિજ્ઞાની નાડમ ન ૨ શ્રોત્ર નિàન ૨ પ્રાળ મૈત્ર નચક્યામ ભૂમિ તેના ન વાયુ ત્રિવાન ટ્રુપ: શિવેન્દ્રમ્ શિવમ [ જનતા પણુ એ શ્લોકને ઝીલે છે. તેની વચમાં નીચેની વાતચીત થાય છે. ] એક વિદ્વાન : સમયની કિંમત જ નથી આ રાજવીને કે રાજગુરુને ! બીજે વિદ્વાન : બાલપણુની કીર્તિ ઉપર અષ્ટાવક્ર રળી ખાય છે. મહારાજને ગમતા ઉકેલ અકસ્માત એણે આપ્યા ત્યારથી આજ સુધી પ્રાણુ અને આત્મામાંથી એ કાઈ ઊંયા જ આવતા નથી. ત્રીજે વિદ્વાન : સયસ્તના કષ્ટ જેને જાણવાં નથી અને જ્ઞાનીની રમત જ કાર્ય ને? રાજમદિરમાં નિવાસ કરીને ગમે તેવા નપી પણ મુખવાસી બની જાય !