પૃષ્ઠ:Videhi.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦:વિદેહી
 

૧૧૦ : વિક્રેડી એક સંન્યાસી : અને ‘ સંન્યાસ ! સન્યારા !' કહેતા રાની પુરુ ચામરછત્ર શાભે છે, દેહને તલફુલેલથી ચકિત રાખે છે, સુવર્ણ પાત્રમાં ભાજન લે છે અને છત્તર પલોંગમાં આળોટે છે! બીજો સંન્યાસી : વળી કહેવરાવે છે પેાતાને વિદેશ ! પહેલા વિદ્વાન : ગુરુશિષ્યનાં પ્રàાવ પ્રાનિ ડાય ત્યાં બીજું શું થાય ? [ એ શિષ્યા અને મેદની આગળ બ્લેક બોલે છે. અનિવિજ્ઞે નિરાહાર રુપી સર્વેન્દ્રિયાળામ્ વિમૂખ્યાશ્રયંત્ર નવા સંગતમ્ નૈવ મુનિ મેય ત્રિાનંત રુપ: શિવેદ્યમ શિવેડમ બીજે વિદ્યાન: આવી ગબધું કે આ શાનમાં ! હવે વહેલા થાઓ એમાં કાંઈ દેષ નહિ ! થા, મેાડા ત્રીજે વિદ્વાન : અરે જે પાપ નહિ, પુણ્ય નહિ, સુખ નહિં, દુ:ખ નહિ એમાં દૈષ કયાં ? અને ગુણુ કયાં ? હાંકજે રાખા જેમ થતુ હાય તેમ 1. પહેલા સન્યાસી : આ જ્ઞાન । અમારુ....સન્યાસીએનુ` ! નહિ કે એને ચારે પાસ ફાવે તેમ ફેંકવાનું ! બીજો સન્યાસી : અને અષ્ટાવક્ર જેવા અસંન્યાસી ગુરુ થઈને બેસે ! પહેલા વિદ્વાન : જેના દેહનુ' પણ ઠેકાણુ' નહિ ! બીજો વિદ્રાન : આઠે અંગ જેનાં વાંકાં ત્રીજો વિદ્વાન : અને એ બડાની આસપાસ પાછી કથા ગોઠવાઈ ગઈ | ગ માંથી જ્ઞાની ! માતૃક્ષે રહ્યો રહ્યો એ પિતાનાં શાસ્ત્ર કથનમાં પાછા ભૂલ કાઢે! એટલે પિતાએ , અને બડા જન્મવાના શાપ આપ્યા.