પૃષ્ઠ:Videhi.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિદેહી:૧૧૧
 

વિદેહી : ૧૧૧ ખરી જ ને ? પહેલા સંન્યાસી : કાંઈ ખામી હોય તેને ઢાંકથી ત। અષ્ટાવક્ર જેવા દેહ તે કાઈ ને ગમે ? બીજો સન્યાસી : ગમે એવા ભારે જ્ઞાની હાય તા ય! આ અમે સંન્યાસીએ છીએ છતાં જનતાની આંખમાં ખૂ પીએ એવા દેખાવ તા જરૂર રાખીએ. અમારે તા કાંઈ નહિ, પણ જન- તાના કલ્યાણ અર્થે ! દેહુ અને મુખ સુશાભિત... પહેલા વિદ્વાન : જુએ ને સ્વામીજી!...રાજાને ગમી એ રાણી !... કાંઈ આજની કહેવત એછી છે! બીજો વિદ્વાન : ડીક છે! પ્રશ્ન અને ઉત્તર કાંઈ બંધબેસતા આવી ગયા એટલે મહારાજે એ બડાના મહિમા વધારી આજ એની જ્ઞાનવાર્તા ગાઢવી. બાકી...પ્રશ્નોત્તરીમાં તે હતું જ શું? ત્રીજો વિદ્વાન : (સહેજ હસીને ) આ સત્ય કે તે સત્ય ? જનક રાજાને સ્વપ્ર આવ્યું કે એ એક ખુભુક્ષિત ભિખારી બની ગયા ! કાંઈકથી કાચુ પાકું અનાજ મળ્યુ' અને જ્યાં મુખમાં કાળિયા મૂકવા જય છે ત્યાં વૃષભ લડતા આવ્યા અને કાળિયા ચૂકી મહારાજ બૂમ પાડી જાગી ગયા ! પહેલેા સન્યાસી : રાત્રે ભારે ભાજનનુ' એવુ' જ પરિણામ આવે ! અને રાજા વિદેહી બનવાનો ભ્રમ સેવે છે! સ્વાદ ઉપર તા અ’કુશ આવે! પહેલા... ખીને સન્યાસી : અને આ અષ્ટાવક્ર બાળકે બાળકને છાજે એવા ઉકેલ આપવા ગપ મારી : આ યે સત્ય નહિ અને તે યે સત્ય નહિ ! સત્ય તા જે સદા સાથમાં ડ્રાય તે ... પહેલેા વિદ્વાન : અને મહારાજને એમાંથી ઉલ મળી ગયેા લાગ્યો ! અષ્ટાવક્રે એમાં વધારે શું કર્યું ? બીજો વિદ્રાન : ત્યારે તમે દરબારમાં ખેલ્યા કુમ નહિ ? વિદ્રત્તાનુ વર્ષાસન તા તમને મળે જ છે ને? ત્રીજો વિદ્વાન : હુ· પણ તમને બન્નેને એ જ પ્રશ્ન કરું છું. અરે ! કાણુ આવ્યું ?