પૃષ્ઠ:Videhi.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દશ્ય પહેલુ [ પડદા પડતાં જ એક પ્રશ્ન અવકાશમાં થાય છે.] પ્રશ્ન : શ્રાવણ માસ એટલે ? ઉત્તર : [ વાંસળીના આછે સૂર સંભળાય છે અને તેની જ સાથે ઉત્તર સંભળાય છે. ] ચલા ચા હી ધર્મસ્ય છાનીતિ મારત અમ્યુસ્થાનમધર્મસ્થ તદ્દામાનમ મૃગામ્યમ । પરિત્રાળાય સાધુનાં વિનાશાય ચતુષ્કૃતામ્ ધર્માત સ્થાપનાય સમામિ યુગે યુને [ એક પુરુષ ઋષિ સરખાં વસ્ત્રો પહેરલે પ્રવેશ કરે છે. એણે જ પ્રશ્ન કરેલા હાય છે. ] પુરુષ :ખરા ! ગીતાનું ચિરંજીવી ઉચ્ચારણ કરનાર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણસુદ્રના એ જન્મ-માસ. માનવ ગાકુળમાં ઊછરતા એ સનાતન વૃંદાવનવિહારી ! [ ખીજો પડદા ઊઘડે છે. સુંદર હિંડોળા ઝૂલે છે. એમાં રાધિકા બેઠાં છે. ] શ્રાવણ માસ એટલે હિડાળાના માસ. આખી સૃષ્ટિ હિડાળ રાગ ગાઈ ઊઠે છે !