પૃષ્ઠ:Videhi.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨:વિદેહી
 

૧૧૨ : વિદેહી પહેલે સંન્યાસી : જે તે પેલે કડે! અષ્ટાવક્ર | રાભા ભલે ઊભી થાય. આપણે ઊભા થતું નથી. ખીજો સન્યાસી સન્યન લીધા પછી પણ ઊભા થવું પડે તા પછી...એની સાથે કાણું છે ? પહેલા વિદ્વાન : એના મામા! શ્વેતકેતુ ! પેલા નાનપણનાઠ ! અને માટપણના ઋષિ !...ઉદ્દાલકના દીકરા ! [નાનકડા અષ્ટાવક્ર તથા તપની શ્વેતકેતુ આવે છે. આખી સભા ઊભી થાય છે—માત્ર સન્યાસી અને વિદ્વાન સિવાય ! ] બીજો વિદ્વાન : ઓળખ્યો ! ‘ કનકકુંડળ વિષે ભેદ ન્હેાયે ' કહેવાવાળા ! ત્રીજો વિદ્વાન : [ સહેજ હસીને ] એટલુ જ નહિ...' અંતે તે હેમનું હેમ યે' વાળેા એ તે ‘ હેમ ’ના ગ્રાહક...હિરણ્ય... સાંભળેા ! અષ્ટાવક્ર કાંઈ બાલે છે! [ અષ્ટાવક્રને માટે રાખેલા મુખ્ય આસન તરફ તેને એ શિષ્યા લઈ જાય છે. ત્યાં અષ્ટાવક્ર ઊભો રહી સભા સમસ્તને નમસ્કાર કરે છે. ] પહેલા સંન્યાસી : એટલામાં તા એને બે શિષ્યા પણ મળી ગયા! હું ... અષ્ટાવક્ર : સંન્યાસી મહાત્માને મારા નમે નારાયણ ! વિદ્વાનને મારાં નમન ! સભાનેને મારા આશીર્વાદ ! મારું સ્થાન તે આપ સની પાછળ હેાય; પરંતુ મને આ ઉચ્ચ સ્થાન બતાવવામાં આવે છે...સમગ્ર સભાજનેની મારાથી ત્યાં બેસાય નહિ ! સિવાય [ સભામાંથી પાકાર ઊકે છે. બરાજો ! એ જ સ્થાને ! ઉચ્ચ સ્થાને ! અષ્ટાવક્ર એ ઉચ્ચ સ્થાને બેસવા જાય છે. ]