પૃષ્ઠ:Videhi.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિદેહી:૧૧૩
 

બીજો સંન્યાસી : ના છે છતાં પાછા પૂછે છે ! વિદેહી : ૧૧૩ [ અષ્ટાવક્ર આસને બેસે છે. ] પહેલા વિદ્વાન : દેખાય છે આવે ! પણ વાણી શુદ્ધ છે ! બીજો વિદ્રાન : થઈ જાએ એના શિષ્ય તમે ! અત્યારે અમાં લાભ છે! ત્રીજો વિદ્વાન : હુજી મહારાજ આવ્યા નહિ ! પહેલે સંન્યાસી : મુનિકુમાર ! આપનું પ્રવચન સંભળવારાભા આતુર છે ! આપ આરંભ કરા હવે ! અષ્ટાવક્ર : મહારાજા જનકરાને આવવા દઈએ તે કેવું ? બીજો સંન્યાસી તે...આપ જેવા આત્મજ્ઞાની પણ રાજાની શેહમાં તણાય છે શું ? અષ્ટાવક્ર : શેહના પ્રશ્ન નથી...વિવેકના પ્રશ્ન છે... પહેલા વિદ્વાન : વિવેક તે ત્યાંથી જ શરૂ થવા જોઈએ...અમે ઠીક ડીક વારથી બેઠા છીએ અષ્ટાવક્ર : સાચું...પરંતુ સભાને આમ ત્રણ મહારાજે આપ્યુ છે. ખીજો વિદ્વાન : તા રાજવીએ વહેલાં આવવુ જોઈએ ને? અષ્ટાવક્ર : એમના તરફથી આપનુ સ્વાગત તે થઈ ચૂકયું છે ! રાજવી છે...છેલ્લી ક્ષણે કાંઈ મહત્ત્વનું રાજકારણુ આવી પડે ! S ત્રીજો વિદ્રાન : એ ન ચાલે લેકસભામાં !...આપ શરૂ કરે. અષ્ટાવક્ર : હું શરૂ તે કરુ...પરંતુ...ક્ષમા કરજો...મારા કથનને સાચે અધિકારી એ જનક વિદેહી છે...આ આવ્યા ! [ એક બાજુએથી છડી પુકારાતી સંભળાય છે. ખીજી પાસ વિદ્વાનેામાં આછી સંભળાતી ચક્રચાર ચાલે છે. ] પહેલે વિદ્વાન : અષ્ટાવક્ર આપણુ અપમાન કરે છે ! બીજો વિદ્રાન : અમને શુ એ અધિકારી માને છે? ત્રીજે વિદ્વાન બાળકની બુદ્ધિ કેટલી ? - *