પૃષ્ઠ:Videhi.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિદેહી:૧૧૫
 

વિદેહી : ૧૧૫ પહેલા સન્યાસી : અરે ઝૂતપડી તા ફરી બંધાશે... પણ મારાં દંડકમંડલુ ... [ વ્યાકુળ થઈ ઊભા થાય છે. મૃગચર્મ અંદર જ પડયું છે! એ તા બીજો સન્યાસી : મારું બચાવી લેવું જ પડશે... પહેલેા સંન્યાસી : અને રાખી મૂકેલું બીજો સંન્યાસી : ચાલે એ બધુ બળવા ન દેવાય !...મારા સૂક વેલા કૌપીનને ઝાળ લાગી દેખાય છે ! પહેલા સંન્યાસી : કૌપીન સાથે જ મેં મારું વત્ર સૂકવ્યું છે! ઝડપ કરા ! બીજો સન્યાસી : વસ્ત્ર તા... ત્રીજો સન્યાસી : ભગવું—ું આદું છું તે ! બીજો સંન્યાસી : પેલુ રેશમી ! રંગ ભગવુ ! મારુ। વ્યાઘ્રચમ છે...જતન કરીને ખરુ' ને ? | ગૃહસ્થા અને સન્યાસીએ દોડી જાય છે. ભડકા દેખાય છે આગના. બૂમ વધારે સંભળાય છે. ] પહેલા વિદ્વાન : આગ તે રાજપાઠશાળાને પણ ખાઈ જશે ! બીજો વિદ્રાન : સારું છે કે અત્યારે વિદ્યાથી એ આવ્યા છે. છેકરા ધડા લઈને જાય છે...જુએ...! ત્રીજો વિદ્વાન : અરે, એ તે ઠીક...પણ મારા રચેલા ગ્રંથ...આગમાં બળી જશે ? આ સભામા પહેલે વિદ્વાન : પણ મારા તા બે થે। રચેલા છે, સંપૂર્ણ — અથથી ઇતિ... બીજો વિદ્રાન : મને પણ સાંભર્યુ". વ્યાકરણ અને ન્યાય ઉપરની મારી લખેલી દીપિકા પણ શાળામાં જ છે. ગઈ હિંસભાનુ પ્રમાણપત્ર પામેલી | ચાલા ઝડપ ફરા...જો બચાવી શકાય તે