પૃષ્ઠ:Videhi.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિદેહી:૧૧૭
 

વિદેડ્ડી : ૧૧૭ જનક : હું મિથિલા સાથે સનાતન કાળ સુધી ોડાયેલા રહીશ એમ બને એવું છે ? અષ્ટાવક્ર : દેહ તા અનિત્ય છે, રાજન્ ! પરંતુ જેટલેા સમય તારા સબંધ છે એટલે સમય તારા ધર્મ છે તારે એને સાચવવા. જનક : મહાત્મા | રાજા તરીકે હુ… છેલ્લામાં છેલ્લી સેવા કરીને જ આવ્યા છેં. આગ લાગે તે। તેને હેલવવા માટે શું' કરવુ એની સઘળી તૈયારી રાજમહેલમાં છે જ. પરંતુ દિનભરના રાજ્યના અચળા ઉતારી એક ટિકા કમિથિલાનગરી પ્રભુને સાંપુ’ ... અત્યારે એ જ ટિકા છે. પ્રભુ કરતાં હું એને વધારે સારી રીતે નહિં સાચવી શકુ’, અષ્ટાવક : એ ટિકામાં આપ શું કરવા શું ધારા છે ? જનક : રાજ મટી હું માનવી બનું છું.…અને માનવઆત્માને પર માત્મા સાથે જોડુ છુ....આજ એ કાર્ય બાકી રહ્યું છે. આપની કથાને દારે હું પરમાત્મા સાથે સંકળાઈ જાઉં એ જ પ્રાર્થના સભળાવા, ગુરુ !...અરૅ, આ બધા પાછા ક્રમ કરે છે? [ સ’ન્યાસીએ, ગૃહસ્થા, વિદ્વાન બધાય ઝડ- પથી પાછા ફરે છે અને પેાતપેાતાને સ્થાને બેસવા જાય છે] અષ્ટાવક્ર : આપ સહુએ મળી બુઝાવી લાગે કિટરને તા કાંઈ થયું નથી ને ? પહેલે। સન્યાસી : ના ૨! એક તણખલું કે આ વિદ્યાનાની પેધીએ હા, એક પાનું સુદ્ધાં બળ્યું નથી. અષ્ટાવક્ર : ત્યારે યુ' શું ? કાં કાં આગ લાગી ? પહેલા ગૃહસ્થ : એ જ સમજાતું નધી. જનક : તે શું મગજ નથી ? અષ્ટાવક્ર : એટલે ? પહેલા વિદ્વાન : હા, છે...સ્વામીજી ! આપની સળગ્યું ન હતું. પણ સલામત છે ને ?