પૃષ્ઠ:Videhi.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શ્રાવણી:૯
 

શ્રાવણી : શિષ્ય : ઉપવીતના એ સસ્કારે કયા, ગુરુજી ? ગુરુ : તારા હસ્તમાં તે નવું, સ્વહસ્તે વર્ણતુ, સર્ષિક અને અરુ ર્તિના સ્પર્શથી યિંત્ર બનેલું ઉપવીત ધારણ કર્યુ છે. વત્સ | ઉપવીતના ત્રણે તારનું રહસ્ય સમજી લે, પછી ઉપવિત તારા હૃદય સરસું રાખ અને સાચા આ બની જા. જો, સાંભળ આ એક તાર શું કહે છે તે ! શિષ્ય : એ તાર શુ' કહે છે, ગુરુજી ? ગુરુજી: એ એમ કહે છે કે પાષાણુથી માંડી પ્રભુ સુધી, પાર્થિવ જડથી માંડી ચૈતન્ય સાગર પરમેશ્વર સુધી, પરમાણુથી માંડી પરમાત્મા સુધી એક સળંગ તાર સહુને એક બનાવતા લખાયા છે ! ૨ શિષ્ય : સમજ્યા...અને આ ખીજો તાર ? ગુરુજી : બીજા તારના ઉદ્દેશ સમજાવું : પાષાણુથી માંડી પ્રભુ સુધીની એકતાનું જ્ઞાન તને સ્વાનુભવે મળે એ માટે તારે સતત યજ્ઞ કરવાના રહ્યો. એ યજ્ઞ કરીશ એટલે તુ’ જ્યાં હેાઈશ – આ દેશમાં પરદેશમાં, આ લાકમાં કે અન્ય લેકમાં – ત્યાં તારુ” એ જ્ઞાન જીવંત રહેશે. વત્સ ! આપણે યજ્ઞ તા પ્રતીક છે એ જ્ઞાન યજ્ઞનું| જ્ઞાન એટલે જ વેદ ! જ્ઞાન એટલે જ યજ્ઞ | નહિ જ્ઞાનેન સશવિત્રમિત વિદ્યતે .... જ્ઞાનાનિ ન હમીનિ મમ્મસાત્ કહતે તથા એ જ્ઞાનયજ્ઞ તને સતત સ્મરણમાં રહે એનું સૂચન કરવા માટે ખી તાર. શિષ્ય : અને આ ત્રીજો તાર શાના, ગુરુજી ગુરુ : ઉપવીત ધારણ કરનાર ત્રણે કાળી, ત્રણે લોકથી અને ત્રણે ગુણથી પર થવા સર્જાયો છે. દેહને ભલે દષ્ટ-અદષ્ટના ભેદ