પૃષ્ઠ:Videhi.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઋષિશ્રમ [ઋષિ મત્રાચ્ચાર કરતા હૈાય છે. શિષ્યમ‘ડળ શ્રવણ કરી રહ્યું છે. દશ્ય ત્રીજુ યાનન્દ્રપારા વહ નિસ્ત થષ' વિછેટશૂન્યમ્ બદત્રા મૃત્યુ પામ્ય તુરીય પત્રહ્મ નિત્ય તહેવામમિ દેવનો. [એકાએક આશ્રમની છે: રક્ષણ કરે ! બહાર કાલાહલ સંભળાય ચાવે ! ઉગારે એવા સમૂહનાદ સભળાય છે. ભયપ્રેરક વાદ્યનાદ પણ સંભળાય છે. ] ગુરુ : કાની રક્ષા શાળાથી રક્ષણ ? કોનાથી બચાવું ? કાને ઉગા રવું? આશ્રમમાં આ ભય શો ? વિશ્વ આશ્રમ સંતનું ! શિષ્ય : આશ્રમમાં જ નહિ, જગતભરમાં ભય વ્યાપેલે છે. ગુરુ : શાનો ? ભય શાનો ? ૧ શિષ્ય : નાગનો. ૨ શિષ્ય : વાધનો. ૩ શિષ્ય : ૪ શિષ્ય : દાનવનો.