પૃષ્ઠ:Videhi.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શ્રાવણી:૧૩
 

શ્રાવણી : ૧૩ [ સમૂહ ગીત ] ભવના ભય! ભય માનવના ! ગ્રહતારક ખેંચે આંખ ! પ્રલય ફૂંકતે આવી રહ્યો યમ ચઢી કાળની પાંખ ! રાજ્યે વળી સામ્રાજ્યેાના ભય, વ્યાપારામાં લૂંટ ! ધમી ધર્મ પાકાર ઉઠાવી કરતા ખૂટમ શ્રી ભય પામે પુરુષ થકી, નર નારી થકી ‘સેવા કરું ' કહેતા સેવકથી લાખા લેાક પૃથ્વી પર પથરાયે ભય, જલમાં કરતા ભય વાસ; હવા ભરી ભય ગગન ગભરાય, પડાય. ઘૂમતા, ભય ભય શ્વાસેાવાસ. ભય ભય ભય જીવનમાં ભરીએ, ભય રાત્રિ, ભય દિન; ભૂખ તરસ ભય છાયી રહ્યો! શે। ભય પ્રાચીન 1 નવીન ! ગુરુ : સાચું પાકારે છે દુનિયા ! શિષ્ય : હજી જીવજંતુ પણ માનવીને ભય પમાડે છે, પશુપક્ષી પશુ ભય પમાડે છે. અરે! માનવી માનવીને પણ ભય પમાડે છે. ગુરુ : અને અગમ્ય ? એ પણ ભય ભરેલું છે! આકાશમાંથી વીજળી તૂટી પડે! પાતાળમાંથી પાવક પ્રગટી નીકળે ! કાઈ ખૂણામાંથી ઝંઝાવાત ઊપડી આવે! માનવીને શાનો ભય નથી ? શિષ્ય : ગુરુજી ! કાંઈ ઉપાય ? ગુરુ : ધર્મ સ્થાપ્યા, રાજ્યે રચ્યાં, શાસના ઉપાવ્યાં, પ્રા ઘડી, કુટુંબ મેળા કર્યા, તો ય ભયના માનવહૃદયમાં હજી વાસ રહ્યો છે. શિષ્ય : કાણુ એવુ રક્ષા-તાવીજ આપો કે જેથી માનવી ભય- મુક્ત થાય ?...રાજજી ! પધારો. રાજા : હુ’ રક્ષા-તાવીજ આપું! મારી તલવાર હરકાઈનું રક્ષણ્ કરશે. ગુરુ : તલવારથી કાઈનું રક્ષણ થયું જાણ્યું નથી. તલવારે સામી તલવાર ઉપજાવી છે. આચાર્ય | આપ કર્યાંથી ?