પૃષ્ઠ:Videhi.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શ્રાવણી:૧૬
 

૧૬ : વિક્રેડી ૩ મે ગુનો નથી કર્યો. ભાગીદારને બચાવનાં હું સપડાઇ ગયા. મા : દુનિયા એ શુ વાની છે? લાખેાના લૂમખેા લેવા ગયે હતા તે! યુવક : હુ ગયા હતા એટલા માટે કે મારી માને ગાડીધાડે બેસા, ચારે ધામની જાત્રા કરાવું, ચાંદીનાં કડાં અને ચાંદીની સાંકળ વાળે હીંચકે બેસાડુ...... મા ઃ મારી જાત્રા પૂરી થઈ...મારે તે ભગવાનની પૂજા કરવી બાકી છે...વાત કર વહુ જોર્ડ... [ ાય છે. ] . સુત્રક : તું યે મને તરછોડીશ ? મેં ગુના નથી કર્યો એવું તું પણ નહિ માને? અરે, હું ગુનેગાર હાઉ”ાય મારું ઘર મને નસિંધરે ?...નથી ખેાલવુ! તું ખેલે પણ શુ ?...છેલ્લે છેલ્લે તારુ' પલ્લુ’ પણ વપરાઈ ગયું....તારા દાગીના ગીરા મૂકા...ગુનેગાર ગણાઈ કેદમાં ગયા... કાઈ પણ પત્નીને પતિ થવા હું લાયક નથી જ...હુ' તે નિત્ય સ્વપ્ન નિહાળતા કે તને સાનેરૂપે મઢી દઉ, હીરામેાતીથી જડી દઉં, જરી- રેશમથી ઢાંકી દઉં...તારે પણ મારું મુખ જેવું નથી ? વારુ ! તું યે વગર બાલ્યે ચાલી . (પત્ની જાય છે ) મારા સરખા ગુનેગાર પુત્ર ન પિતાને ગમે, ન માતાને ગમે ! મારા સરખા કેદ ભોગવી આવેલા પતિ કાઈ પણ પત્નીને ન ગમે !...ચાલ પગ !...દુનિયામાં રખડીએ... [ બહેન આવે છે. ] બહેન : ભાઈ ! કાં ાય છે? યુવક : પગ લઈ જાય ત્યાં. બહેન : નથી જવાનું અહીથી. વર્ષ દહાઇ તા આવ્યા લે જા દૂધ, પી ા. જતાં દહીં અને આવનાં દૂધ એ શકુન ગણાય !