પૃષ્ઠ:Videhi.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શ્રાવણી:૧૯
 

શ્રાવણી : ૧૯ [ સ’ગીત ] વીરને વાઘા સેાડે કેસરિયા ! વાંકી અલક લટ ભાલે રમે રસાળ! ચાંદા-સૂરજનાં તેજ મુખે વેરિયાં ! ધીરીઅધીરી એની મદત્તમ સિ’હુંચાલ | ઝમકે એ પોપચાંમાં અમૃતનાં હેરિયાં! અવાજ : બલાની આશા વગરના વિશુદ્ધ પ્રેમ કાઈના પણ હેાય તે તે બહેનને બહેન સને પ્રભુએ પ્રેમની સીમા–ારી બાંધી. એ બહેનની રક્ષા એટલે સાયામાં સાચી રક્ષા. હુમાયુને ગુમાયેલું રાજ કૅમ મેળવ્યું ? બહેનની રક્ષાના પ્રતાપે.