પૃષ્ઠ:Videhi.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુહાસિનીમ ::૨૫
 

સુહાસિનીમ : ૨૫ માહિતી લે કે હિંદ સ્વાતંત્ર્યમાં એને કાપડ મળે છે કે હું ? અને..અને... હજી ભ્રમ સેવા છે કે તમે મારી મુક્તિ સાધી ? [ એક કિશાર અને સ્વયંસેવક આવે છે. ] કિશાર : હા, હા, અમે તારી મુક્તિ સાધી. સ્વયંસેવક : લાડી માર...કદ...કદી ગાળી... હિંદમાતા : મને મુક્તિ અપાવનાર તા મરી ગયે। । એને કેવુ… ભવ્ય મરતાં આવડયું ? આવા એક સા બત્રીસ લક્ષણા માનવાતને મળે તા માત્ર હિંદું જ નહિ, આખી માનવજાત મુક્ત બને! [હિંદમાતાના મુખ ઉપર પ્રસન્નતા અને આધુ સ્મત રમી રહે છે. ] કરોરી : મા હસે છે ! સેવિકા : સ્મિત કરે છે કરોર : મા ! એ મહાત્માના મૃત્યુ ઉપર તા સાઠ કરોડ આંખો રડી છે! અને તે સ્મિત કરે છે? સ્વયંસેવક : ગાંધીજીના મૃત્યુ ઉપરનું સ્મિત સહન નહિ થાય ! હિંદમાતા ઘેલાએ મૃત્યુ નથી, મૃતસંજીવીની છે. જેના મૃત્યુમાં લાખા અને કરાડા માનવીનાં જીવન પાંગરે એને કાણુ મૃત્યુ કહે ? મને સ્મિત કરતી જોવી હાય તા સ્વધર્મી ની ગાળાથી, મુખ ઉપર રામનામના ઉચ્ચાર સાથે, ક્ષમા આપતી મુદ્રા સહુ અને ભાઈભાઈનાં ખૂન અટકાવવા માટે મરવુ’ જોઈએ... મારનારને કિશાર : એવું તા એક ગાંધીજી... ય સ્વયંસેવક અને વસંત-રજબ કે ગણેશ-શંકર વિદ્યાર્થી મરી શકયા. કિશોરી : એવાં મોત કેટલાં તારા ઇતિહાસમાં, મા ? સેવિકા : અને તારાં સંતાનોનાં મત માગીને જ તું શું સ્મિત કરે છે.