પૃષ્ઠ:Videhi.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬વિદેહી:
 

૨૬ : વિદેહી હિંદમાતા : જરૂર મારા સ્મિતની પહેલી શરમાતની તૈયારી ... પછી મેાત આવે કે ન આવે | [અવકાશમાંથી એક ગીત સંભળાય છે. ] [ ગીત ] રસના ભર્યા રે એ તા ર'ગના ભર્યા, શૂર સાચના સિપાઈએ આન‘દના ભર્યા. માથાં મૂકાં છે કાપી હાથ વડે વેગળાં, જોગણીનાં ખપરાને ભાવથી ભર્યાં, શૂર સાચના સિપાઈ આ આનંદના ભર્યાં. ઝૂઝે છે વીરચીર, ખેલતા મખેલ, કામ-ક્રોધ-લાભના ચૂરા કર્યાં; શૂર સાચના સિપાઈ એ આનંદના ભર્યાં. સેવિકા : અમારાં મેાત સિવાય શું તું હસે જ નહિ ? હિંદમાતા : માતને આળખા બરાબર. હુજી એનો ભય ગયા નથી. મેતતા એક મુક્તિ-મંત્ર છે. મેાતને હાથમાં લઈ કા। મૃત્યુ આવે ન આવે તેની મને પરવા નથી. કિશારી: એવું સ્મિત તે કયારે કર્યુ? મેાત હેાય કે ન હાય ત્યાં પણ ? હિંદમાતા : બતાવું? જો થોડાં મારાં સ્મિત... [દસ્ય બદલાય છે : એક ઝૂંપડી પાસેના ચેતરા ઉપર સ્વામી રામદાસ ધ્યાનસ્થ ખેડા છે. સહુજ દૂર શિવાજી અને તેનો સાથીદાર આવે છે.] સાથીદાર : શિવાજી મહારાજના જય ! વિજય | શિવાજી : અરે આ મૂર્ખ ! કાનો જય ! અનેકાનો વિજય? શાન્ત થા. ગુરુ સમાધિભગથરો.