પૃષ્ઠ:Videhi.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુહાસિનીમ:૨૭
 

સુહિંસનીમ : ૨૭ | ધીમે પગલે બન્ને આગળ આવી રામદાસને પગ લાગે છે. રામદાસનાં નયનો ધીમે ધીમે ખૂલે છે.] રામદાસ : પધારા છત્રપતિ । શિવાજી : ગુરુદેવ ! કાંઈ અપરાધ થયા છે? રામદાસ : કાણે કહ્યું ? આય આદિત્ય શિવાજીનો અપરાધ ઢાય નહિ. શિવાજી : ગુરુ મને છત્રપતિ તરીકે સમાધી મને પરાયા તરીકે ગણી પધારવાનું કહે કાંઈ પણ ગુના વગર, એ કેમ બને? રામદાસ : વત્સ ! આજ સુધી મેં તને છત્રપતિ કહ્યો ન હતા. આજે તું સાચેા છત્રપતિ બની મારી સમક્ષ આવ્યા છે શિવાજી : કાંઈ સમજાતું નથી, ગુરુદેવ | ન રામદાસ પેલા મુસ્લિમ દુશ્મન કિલ્લેદારની રૂપરૂપના અબાર સમી પુત્રીને પકડી તારી પાસે સૈનિકા લાવ્યા હતા ! નહિ ? તારામાં કઈ લાલસા ત્યારે જાગી હતી ? શિવાજી : મહારાજ ! એનુ રૂપ નિહાળી મને એક લાલસા જરૂર થઈ આવી ! એવી લાવણ્યમયી માતાને ખાળે હું જન્મ્યા હેત તો હું આવા બરછટ કદરૂપા ન હેત ! રામદાસ ; એ જ ક્ષણે તું સાચે છત્રપતિ બન્યા, માટે મેં તને છત્રપતિનું સંમેાધન કયું! કહે, કેમ આવવુ' થયું ? શિવાજી : સમતું જે છે તે સમને ચરણે ધરવા આવ્યો છું. રામદાસ : ન સમાયુ' મને, શિવાજી શિવાજી : સને ન સમજાય એ ક્રમ બને ? રામદાસ : સજ્ઞતા પ્રભુ છે! એનું લક્ષણ હું માનવી કાં અપ- નાવી લઉં ? હું તે પ્રભુના દાસ. [ સહજ હસે છે. ] ઝુંપડી તરક્ આમ કેમ મને સમજાવ. રાજવૈભવ મૂકી આ વળ્યું ? શિવાજી : જેના રાજવૈભવ છે તેને સોંપવા માટે આવ્યો છું!