પૃષ્ઠ:Videhi.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુહાસિનીમ:૨૯
 

સુહાસિનીમ : ૨૯ તેને આના કરવાની રામદાસ : મારે તને અને તારા મસ્તકને છે. આ રાજમુગટ હુ તારે મસ્તકે પાછા મૂકું છું... શિવાજી : પ્રભુ ! ગુરુદેવ ! રામદાસ : અને આ રાજદંડ પણ તારા જ હાથમાં પાછા લે! રામદાસ સરખા સન્યાસીને રાજ અર્પણ કર્યાનું ચિહ્ન રાખવુ હેાય તે...લે આ મારી ભગવી ચીંદરડી ! એમાંથી ભગવા ઝંડા ફરકાવ, આથી તું રાજસન્યાસી – સાચા મહારાજા – સાચે છત્રપતિ બન્યા ! શિવાજી : ગુરુદેવ ! નહિ, નહિ... રામદાસ : મારી આજ્ઞા છે, વત્સ ! [ શિવાજીને મસ્તકે મુકુટ મૂકી તેના હસ્તમાં રાજદ'ડરામદાસ મૂકે છે. ] હિંદમાતા : શિવાજીએ છત્રપતિપદ ધારણ કર્યું… ત્યારે નહિ, પરંતુ એ પદ સ્વામી રામદાસને ચરણે ધર્યુ. ત્યારે હુ' સુહાસિની બની રહી હતી. જે રાજવીનું હૃદય ભગવે રંગે રંગાયલું હેાય તે જ આવી દિલ ફ્લિાવરીથી રાજ્ય સમર્પણ કરી શકે અને મને પ્રફુલ્લ બનાવી શકે. કિશાર : મા ! આજના હિંદી રાજવીઓએ પણ આત્મસમર્પણી આડા આંક વાળ્યા છે. પછી તું કેમ આમ ઉદાસી... હિંદમાતા : રાજવીએનાં હું હૃદય તપાસી રહી. એ આત્મ- સમણુ હતું કે અશક્ત હતી તે હવે સમજાશે. રાષ્ટ્રપ્રમુખ તા મળરો; કયા રાજવી રાજસેવક બની રહે છે એ જોયા પછી હું આનંદ માણીરા. સ્વયંસેવક : રાજાએમાં પણ જુએ ને! હિંદુ હતા તે બધાએ સાથ આપ્ય; અને મુસ્લિમ રાનીઞ હજી જુનાગઢ કરા- બાદમાં જગ પાકારી રહ્યા છે!