પૃષ્ઠ:Videhi.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦વિદેહી:
 

૩૦ : વિદેહી કિર : મને ડર છે કે મુસ્લિમ યુગનાં માતા કદી હસી નથી. એક હજાર વર્ષમાં હિંદુ- હિંદમાતા એમાં દાષાના ? આજે પણ સ્વાતંત્ર્યદિને મારાં અંગ કાપવા દીધાં ને ? અને, એમ ન માનો કે હું મુસ્લિમ યુગમાં સતત સ્મત વગરની જ રહી છું. સેવિકા : કલ્પી શકાતું નથી કે એ યુગમાં આપ કારે હસ્યાં ! ! કિશારી : હરીફ્રરીને એક અકબરનું નામ આગળ આવશે ! હિંદમાતા : એમ શુ* ખેાલે છે, બહેન ? જરા ઇતિહાસપટ પર નજર નાખી જો. તમે બધાં ય નજર નાખા અને શેાધી કાઢો કે હું કયારે પ્રફુલ્લ બની હેાઈશ ? કિશાર : કખીરના જન્મ સમયે... હિંદમાતા : આ યુગમાં હું કાઈના ચે જન્મસમયને માનતી નથી કખીરના મૃત્યુ સમયે જરૂર મે" સ્મિત કર્યુ હતુ'! એ સ્મિત- માંથી વરસેલાં ફૂલ વડે તેા કબીરના દેહ ઢંકાઈ ગયા ! સ્વયંસેવક : તુલસીદાસે રામાયણ રચ્યુ. ત્યારે ! હિંદમાતા : સાચું, હજી રામધૂન મને ગમે છે. કિશારી : મીરાં અને નરસિંહ નાચ્યાં ત્યારે! હિંદમાતા : બરાબર. આજની છેઃકરીએનાં નૃત્ય કરતાં એ બન્નેનાં નૃત્ય વધારે સાચાં. સેવિકા : સૂરદાસે આંખ ફોડી ત્યારે ! હિંદમાતા : એ પણ ખરું. તાજમહેલ ઉપર પણ મારુ* એક સ્મિત ખયુ છે. કિશાર : અકબર બિચારા રહી જાય છે... હિંદમાતા : આવે, આવેા. હું તમને અકબરના દરબારમાં લઈ નવું! [ અકબરના દરબારનું દશ્ય ખડું થાય છે, ઊં’ચી ગાદી ઉપર અકબર આવી બેસે છે, તે પહેલાં