પૃષ્ઠ:Videhi.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુહાસિનીમ:૩૧
 

સુહાસિનીમ : ૩૧ આસપાસ દરબારી, ડિતા, ધર્મગુરુઓ, સ'ગીતકારા અખથી આવી બેઠા છે. 1 જગન્નાથ પંડિત : એટલે, રાજેશ્વર ! આપના દીને ઇલાહી અને અમારા આ ધર્મ અલગ નથી જ. પ્રાણી માત્રનું દુ:ખ એ પ્રત્યેક આનું દુ:ખ. વસુધૈવ કુટુમ્બકમ્ । ફૈઝી : જહાંપનાહ ! ઇસ્લામના અર્થ જ શાન્તિ ! જ્યાં ઝઘડા ત્યાં ઇસ્લામ જીવી શકે જ નહિ ! દીને ઇલાહી ઇસ્લામથી ખીલાફ નથી જ. પારસી મેખેદ : મનસ્તી | ગવસ્તી | કુનઃસ્તી ! મન, વાણી અને કની વિશુદ્ધિ એ અમારા જુથુષ્ટની આજ્ઞા. દીને ઇલા- હીમાં તેનું સ્થાન છે જ, નામવર | ખ્રિસ્તી પાદરી : ઇસુએ તેા જગતનાં પાપ માથે લઈ સત્તુની શિક્ષા સહી લીધી. ખ્રિસ્ત એટલે દયાના સાગર. દીને ઇલાહી કાં એની ના પાડે છે? જૈન સાધુઃ અને આ બધુ' અમારા હિ'સા વમેધ માં આવી ય છે. અકબરશાહ : તેા હુક પોત દીને ઇલાહીના પ્રથમ સેવક બની જા* ! રાજળ, આપનુ શુ’ કહેવુ* છે ? બિરબલ : ખુદાવંદ ! બરાબર છે. પણ એક મુશ્કેલી સાચવવાની છે. બધા ધર્મોએ એ મુશ્કેલી અનુભવી છે. અકબરશાહ : એ કઈ મુશ્કેલી ? ખીરબલ : ધર્માં છાપની – ધતિલકની – ધર્મોના નામકરણની ! ધ માંથી ધર્મનું નામ જતુ કરે; ગુરુને ગડેા કાઢી નાખા; ધમની ભાષા દૂર કરા; ધર્મની દીક્ષા ગુપ્ત ન રાખે. નહિ તેા બીજા ધર્મોની માફક દીને ઇલાહીને આત્મા મરી જરી. અને એ નવા ધમ બની નવી જેહાદા જ ગવરો. અકબરશાહ : દીને ઇલાડીને ગુરુ ન જોઈએ | મ ત્રાચ્ચાર ન જોઈએ !