પૃષ્ઠ:Videhi.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨:વિદેહી
 

૩૨ : વિદેહી ધર્માદીક્ષા ન જોઈએ. હિંદુ હિંદુ રહીને આ દીનમાં ભેડાય મુસ્લિમ ઇસ્લામ સ્વીકારીને આ દીન પોતાના બનાવે, ધ સમન્વય એ જ દીને આજની ચર્ચા પૂરી કરીએ. ઇલાહી ! તાનસેનના સૌંગીતથી તાનસેન : [ ગઝલ [ પંડિત, યા ઊઠે આવાઝ કામાથી સુણા પંડિત, યા અલ્લા ! ઊઠે એ શબ્દ કાશીથી સુણેા કાર અય મુલ્લા ! અચે કાઝી ! અહા બ્રાહ્મણ ! અતાવા ભેદ કાં ભાળ્યા ? કહે એ ઈશ કે અલ્લા બધે કથાં ? કાંઇ નીહાળ્યા ચરાચરમાં રમે તેને પુકારી રામ પૂજે છે. હેશે કે યવન હૃદયે કદી ના રામ ગૂંજે છે ? કહે છે પાડ અલ્લાની રહમ દુનિયા ભરી ફેલે; પૂ છું, કાર જિગરમાં શુ રહમ દરિયાવ ના ન પૂછે। પંડિતાને ના, ન પકડા કાઝીના મિલાવી હાથ ને હૈયા પુકારા ઈશ એ અલ્લા ! રેલે ? પૃથ્થા ! [દસ્ય સમેટાય છે. ]

હિંંદમાતા : આ ચર્ચા સાંભળી ત્યારે મે જે પ્રફુલ્લતાભર્યું સ્મિન કર્યું તે હજી મને યાદ છે...અરે, આ શાની બૂમ પડી .. [ દૂરથી બૂમાબૂમ સંભળાય છે, જેમાં ત્રણ ઉદ્ગારા સ્પષ્ટ સમય છે : ‘ ભાગા ! ભાગે। ! હુણ-યવનનાં ટાળાં ને ટાળાં દેશને ખેદાન મેદાન કરી રહ્યાં છે.' ‘ એ તા પેલા મિલીન્દ ! અને બાપરે ! એમના ઘેડા છે ૐ વીજળીનાં ચાસલાં ? |