પૃષ્ઠ:Videhi.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪:વિદેહી
 

૩૪ : વિદેહી ભિખ્ખુ : તા ય હજી પૃથ્વી જીતવાની ઘણી પડી છે, નહિ ? આકાશ પાતાળને બાજુએ મૂકીએ તે ય ! મિલીન્ક : એ તાછડા ! એ બધું હું જીતવાના છું! એ તને બતાવવા માટે જ જીવતા રાખું છું. ભિખ્ખુ : એ બતાવીને શું કરીશ ? એમાં મને રસ શા ? હું ભિખ્ખુ અને તું મહારાજા ! શા ફેર ? બન્ને એ જ પૃથ્વીમાં સમા- વાના ! માતને દિવસે પૃથ્વી, આ ધૂળ અને માટીની પૃથ્વી, વિજેતા મહારાજા ચક્રવતી મિલીન્દને જીતશે અને કિચન ભિખ્ખુ તથા મહારાજા મિલીન્દ સરખા બનશે – મિટ્ટીનાં પૂતળાં ! અરે એ પૂતળાં ધૂળના રજકરણનું મહત્ત્વ મેળવશે ! નહિ, નહિ, એટલુ’ પણ નહિ, એમિલીન્દ ! તને ખબર છે કે ધૂળના એક રજકણમાં તારા મહારાજ્ય કરતાં વધારે મેટાં મહારાજ્ય ખીલી નીકળ્યાં છે ? આ કણુ તા છે—ઝવે છે! પણ કૈંક મિલીન્દા અદશ્ય થઈ ગયા ! મિલીન્દ : ભિખ્ખુ ! માતથી બચવાના કાઈ ઈલાજ તું બતાવે છે ? ભિખ્ખુ : હા, આવે. મારી પાછળ આવવુદ્દ* શરળ નચ્છામી | [દસ્ય સમેટાય છે. હિંદમાતાના મુખ ઉપર સ્મિત રમી રહે છે. ] કિશારી : આ તા મિલીન્દ પન્હાની ગાથા ! વન મીમેન્ડર બૌદ્ધ બન્યા ત્યારની ! સેવિકા : અને જુએ ! આટાળાં અને ટાળાં કાં ચાલ્યાં, ગણ વેશ ધારણ કરીને ? સ્વયંસેવક : નહેાય ગણવેશ ! એ તે સાધુએ છે બધા...નાના, માટા, સ્ત્રી, પુરુષ...એ હૈ। હૈ। ! મેટી હારકતાર લાગી રહી છે... હિંદમાતા : સાધુને ગણવેશ ન દ્વાય, એમ ? સૈન્ય સિવાય ગણુ-