પૃષ્ઠ:Videhi.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુહાસિનીમ્:૩૫
 

સુહાસિનીમ : ૩૫ વેશ હેાય જ નહિ, ખરું ? એ જ સાચા સૈનિકા ! એ જ સાચા જગતવિજેતા ! સાચા ચક્રવતી' ! કિશાર : પણ આ કથાં ચાલ્યા આટલા બધા ? નદીએ કૂદી જાય છે, હિમાલયને ઠેકી જાય છે, રણમાં રણ એળંગી જાય છે, સમુદ્રને પી જાય છે... કિશેારી : નથી એમને ટાઢ વાતી ! નથી એમને લૂ લાગતી... સેવિકા : અરે, પેલા સિ'હુ બેસી જ રહ્યો છે ! અને પેલા વાઘ બધાંને ખાઈ જશે ! કિશાર : કૂવા માટે પેતરા લીધા છે, છતાં વાઘ પુતળા સરખા ઊભા જ રહ્યો છે! સ્વયંસેવક : નાગ પગે વીંટાયા છે છતાં પેલી ભિખ્ખણી તા હજી હસે છે! કાણુ હશે એ ? [ સાધુ-સાધ્વીઓની મેાટી શ્રેણી પત ચઢતી ઊતરતી ગાય છે. ] [ ગીત ] જગત જીતવા જઈ એ, સાધે ! જગત જીતવા જઈ એ ! પ્રાણ મુઠ્ઠીમાં લઈએ; સાથે ! જઈ એ. જગત જીતવા દિશા કાલના મેરૂ હિમાચલ, હથેલી માંહી સમાયા; જલધિનાં જલ જતાં આસરી, વડવાનલ હાલાયા, સાથે ! જગત જીતવા જઈ એ. વનરાજની ગ્રામર અરણ્ય આસન ઝલે, આપે;