પૃષ્ઠ:Videhi.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬:વિદેહી
 

૩૬ : વિદેડી મરુત મઢ કે અઆવાતા ક્ષુધા-તૃષાને કાપે, સાથે ! જગત જીતવા જઈ એ. શોને ફે’કી અન્યાશ્રી ૫ ર હ ર યાં; પીયૂષ પાઈ છાંટી સંજીવની અમ્મર ભાથાં ભરિયાં, સાધે! માતભર્યા. જગત જીતવા જઈ એ. કે રાજમુકુટ પુકારીએ પ્રાણ બિછાવી માનવતાનાં હૃદય લીજીએ જીતી, સાથે ! જીતવા જઈ એ. જગત નવ જીતીને કીતિ હિંદમાતા : જુએ જુએ ! મારી સાથે તમે પણ પ્રફુલ્લ થા અને સ્મિત કરે ! મારાં અનેક પુત્ર-પુત્રી ચીન જીતે છે, જપાન જીતે છે, જાવા—ખાલી છતે છે, બ્રહ્મદેશ-શ્યામ જીતે છે. ત્રીવીજપ–નારી જીતે છે. વગર શત્રે ! વગર યુદ્ધે કાઈને માર્યા વગર ! કિશોરી : મા ! આવા વિજય કેમ મળે ? હિંદમાતા : રાજઘાટને પૂછે! ગાંધીના મૃત્યુ રાખને પૂછે! અરે, એની છબીને જ [ દશ્ય સમેટાય છે. ] સ્થળને પૂછે! ગાંધીની પૂછે ! [હું રામ : એવા આછા ઉદ્ગાર સંભળાય છે. હિંદમાતાના મુખ ઉપર સ્મિત દેખાય છે. વળ લહેરાય છે... પાછા પડી સકાયાઈ ય છે, સ્મિત જતું રહે છે. ]