પૃષ્ઠ:Videhi.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ઇન્દ્રદેવ પોતાના બગીચામાં એક વિશાળ મંડપ નીચે બિરાયા છે. કેટલાક દેવા તેમની આસ- પાસ યોગ્ય સ્થાને બેઠા છે. ઇન્દ્રને યમ્મર ઢોળાય છે. ગાંધર્વાંનાં ગાન સાથે અપ્સરાઓનાં નૃત્ય પણ થઈ રહ્યાં છે. કેટલાક દેવાનાં સ્થાન ખાલી છે. મુખ્ય ગાંધવ તુંબરું અને મુખ્ય અપ્સરા ધૃતાચીનાં ગીત-નૃત્ય મુખ્ય હેાય છે. ] ગીત [રાગ બાગેસરી ] દેવની વધાઇ ગા ! દેવની વધાઈ! દેવ ઇન્દ્રની વધાઈ ગાઓ... દેવની...૦ રૂપમાં અતુલ દેવ ! વણુમાં અનુપ દેવ ! દશનીય દેવ ! પ્રેમ પરમપાએ પાએ ! દેવની... ૦ વીરતા વહેતી અંગ! વાળિયા અસુર ખંગ ! જ'ગ મહી વિજય અંગ ! છલકતી શી ગીત-ગગ ? એ ગીત-ગંગ માંહી ન્હાએ ...દેવની૦ ઇન્દ્ર : સ્વ'માં સંગીતના શોખ ધટતા લાગે છે! અશ્વિનીકુમાર : કેમ એમ ? દેવરાજ ! હજી તા ઊવશી, રંભા, તિલાત્તમા, મેનકા બધાં બાકી છે! એ સનાં કુળ હૈય ત્યાં સુધી સંગીન-શોખ ધર્ટ જ શાના? ઇન્દ્ર : હું તે દેવતાઓની વાત કરુ છું.