પૃષ્ઠ:Videhi.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
“સ્વર્ગ—તરણાંને તોલે” :૪૧
 

“ સ્વર્ગ –તરણાંના તાલે ' : ૪૧ અશ્વિનીકુમાર : સમજાયુ' નહિં, દેવરાજ ! દેવ સરખા સંગીતપે।ષક ખીજા કાણુ હેાય ? ઇન્દ્ર : કયાં છે તમારા બધા ય દેવ અહીં ? પુષ્પા : આવતા જ હરો હવે. અસુર-સપ્રામના થાક ઉતારતા હરો. ...વરુણદેવ આવતા જ લાગે છે. [ વરુણદેવ આવે છે અને ઇન્દ્રને નમન કરી પોતાને સ્થાને બેસી જાય છે. 1 ઇન્દ્ર : વરુણદેવ ! કાં રોકાયા હતા આ ? વરુણુ : મહારાજ ! મંદાકિનીના પ્રવાહને જરા ઉતાવળા બનાવ્યા. ઇન્દ્ર : અરે હા ! અરાએ તે આખા પ્રવાહને રોકવા ઉદ્યમ કર્યાં હતા. શી મયદાનવની કલા ? વિશ્વકર્મા અને તમે ભેગા મળ્યા નહેાત, તા. તેઓ મંદાકિનીને જલરહિત બનાવી દેત. આ હા...વિશ્વકર્મા પણ આવે છે ને! [વિશ્વકર્મા આવી નમન કરે છે. ] વિશ્વકર્મા : મહારાજ ! ક્ષમા ચાહુ છું. જરા વાર લાગી આવતાં. વરુણુદેવના જલસંચયને એક મજબૂત બંધ બાંધ્યા. હવે અસુરીએ કરેલા નુકસાનની અસર પણ રહેશે નહિ. કેટલી ભાંગફાડ આ યુદ્ધમાં થઈ ? [વિશ્વકર્મા પોતાને સ્થાને બેસે છે. ] વરુણ : પરંતુ હવે મગદૂર નથી અસુરની, કે દેવભૂમિ ઉપર પગ મૂકે. ઇન્દ્ર : દેવાનાં પરાક્રમે અસુરને છન્ન ભિત કરી નાખ્યા છે. હજાર વર્ષે પણ એ ઊભા નિહ થઈ શકે. મારિશ્વા પણ પધારે છે... અને ચમકતા આપણા નિદેવ પ... [મારા રુત અને અગ્નિ ઞાડી નમન કરે છે. અને પેાતાને સ્થાને બેસી જાય છે. ]