પૃષ્ઠ:Videhi.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨:વિદેહી
 

વિદેહી

મરુત કા મરુતદેવ ! આપના વેગને જરા શાંતિ મળી કે નહિ ?

મહારાજ ! અસુરી ફરી ઊભા ન થાય ત્યાં સુધી મને

શાંતિ જ છે ને? ઇન્દ્ર : આપને શું લાગે છે તે અસુરા ફરી ઊભા થશે ? છિન્ન- ભિન્ન થયેલી તેમની શ્રેણીવન પર્વતામાં છુપાઈને કેટલા દિવસ જીવશે ? મરુત : એક નાનકડી ટાળીના સમાચાર મળ્યા અને એક ફૂંકમાં હું ઉડાડી આવ્યા. તેથી સહેજ વાર લાગી આવતાં. અગ્નિ : અને હુ‘ પણ મરુત્ત સાથે જ પહેાંચી ગયા હતા! યારે પાસ અગ્નિ અગ્નિ વરસાવી એ આખી દાનવશ્રેણીને નષ્ટ કરી નાખી. હવે કદાચ દુનિયામાં દાનવ હશે જ નહિ કાઈ જીવતા ! ઇન્દ્ર : મારા દેવબાંધવા ! આપની પ્રશંસા તા સુવર્ણાક્ષરે લખવા જેવી છે ! આપે સ્વ-પરાક્રમથી દાનવાનો ભય સદાયના દૂર કર્યા છે. પુષ્પા : અને આપની પ્રશંસા, મહારાજ ? હીરાજડિત અક્ષરે લખ- વાની છે. અશ્વિનીકુમાર : જરૂર ! ઈન્દ્રદેવ બ્ઝને કાલ આ યુદ્ધમાં એક પણ દાનવ સહી શકો નહિ. વિયી ધસારા દેવરાજ ઇન્દ્રની જ ! ઇન્દ્ર : આપણે સહુએ મળી સ્વર્ગ ને બચાવ્યું. મરુત : સ્વને જ શા માટે, મહારાજ ? આપણે પૃથ્વીને પણ બચાવી છે. ઝંઝાવાત સમે! હું પૃથ્વીને પણ દાનવર હેત કરી આવ્યા . અગ્નિ : અને મહારાજ ! મેં તાપાતાળમાં પણ આગ લગાડી, સંતાયેલી સવ દાનવેને મારી ઝાળમાં હેામી દીધા છે. હવે ‘ દાનવ ’ નામ શબ્દકાશમાંથી ગયું. માને ! [ ‘ દાનવ છે ! દાનવ આવ્યો ? મહાદાનવ ! સાંભળેા !' એવા પાકાર નેપ્થે સભળાય છે,