પૃષ્ઠ:Videhi.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
“સ્વર્ગ—તરણાંને તોલે” :૪૩
 

‘ સ્વર્ગ તરણાંને તાલ ’’ : ૪૩ મહાર અવ્યવસ્થા અને ઘોંઘાટનું દૃશ્ય રચાતું હેાય એમ લાગે છે. ] છન્દ્ર : શુ' સંભળાય છે. આ ? કુબેર : રાક્ષસની બૂમ ! [ એક ભયકર નાદ–ગ ના પણ થાય છે. ] મરુત : મને ખાતરી છે કે હવે વેશ્વમાં એક પણ રાક્ષસ રહ્યો નથી. . અગ્નિ : હુ, પણ એની ખાતરી આપું છું. છેલ્લા રાક્ષસને મે બાળી ભસ્મ કર્યા. વરુણ : અને મેં તા રાક્ષસની આખી ભૂમિ પાણી નીચે ડુબાડી દીધી છે! | નેપચ્ચે ફરી કલબલાટ સભળાય છે અને ફરીથી ગર્જના થાય છે. ] ઇન્દ્ર : હું જાણું છું કે આપણે દાનવા ઉપર ભવ્ય વિજય મેળવ્યા છે. હવે ઇન્દ્રપુરીમાં દાનવ આવે જ નહિં અશ્વિનીકુમાર : આવવા માટે કેાઈ જીવતા હોય તા ને! મરુત : છતાં આ ગભરાટ શે। જનતામાં ? ઇન્દ્ર : કદાચ કાઈ રડયોખડયો દાનવ જીવતા રહ્યો પણ હાય. વરુણુ : તા તેને માટે આપણાં શો કાં તૈયાર નથી ? અગ્નિ ઃ બરાબર ! એક ઝાળમાં જ હુ… એને...જે હશે તેને...ભમ કરી નાખું છું. ઇન્દ્ર ખે‘ચા હથિયાર સહુ કાઈ...આજનો વિજય–ઉત્સવ દાનવના ભાગ વડે જ ઊજવીશું. [દેવતાઓ ઊભા થઈ શસ્ત્રો ખેંચે છે. બહારથી પ્રતિહાર આવી ઇદ્રસભાને પણ કર્યો છે. પ્રતિહાર : મહારાજ ! કાઈ અણદીઠું સત્ત્વ આ સભા તરફ ધસી