પૃષ્ઠ:Videhi.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪:વિદેહી
 

૪૪ : વિદેહી આવે છે. રાકયુ રકાતું નથી. અને આપણા નંદનવનની આસપાસ સ્વલાક ખળભળી ઊડ્યો છે. મરુત : આખી દાનવજાતને ઉજડી નાખનાર દેવતાઓને કાઈ પણ સત્ત્વ કે તત્ત્વ કાંઈ કરી શકે એમ નથી. હું એક કમાં ઉડાડી મૂકીશ. અગ્નિ : મારી એક ચિનગારી બસ છે એ તત્ત્વને બાળી મૂકવા. વરુણુ : અને એ બસ નહું થાય તા મારા પાશ કયાં વેગળા છે? પુષ્પા : અંતે મહારાજ શક્રનુ વજ્ર તેા છેજ ને! એ અમેાધ શસ્ત્ર કદી પાછુ ન કરે. [વિચિત્ર વેશવાળું—વિચિત્ર તેજછાયાથી ન્યાત- બિહામણું છતાં ક્રાઈની હિંસા માટે તત્પર નહિ એવુ કાઈ સત્ત્વ એકાએક સભામાં પ્રવેશ કરી ઊભું રહે છે. એક અટ્ટહાસ્ય કરે છે અને એ અટ્ટહાસ્યથી સર્વ દેવાના અસ્ત્રો હાલી પડી જાય છે. ] . આખો...પરખા... દેવતાઓનાં તા દિવ્ય- ઇન્દ્ર : કાણ છે આ સત્વ તુ સવ ( હüતાં હસતાં) ચક્ષુ છે ને? વરુણ : યક્ષ છે ? માનવ છે ? કાણ છે તમે ? સત્ત્વ : હા. હું એ બધુય છુ. અગ્નિ : કાઈ માયાવી દેવ તેા નથી ને? સત્ત્વ : તે પણ હાઉં. તમે જે ધારી શકા તે હું છું. તમે જે ધારી ન શકે તે પણ હું ધુ મરુત : અહીં કેમ આવ્યા ? સત્ત્વ : મારે આવવાપણું છે જ નહિ. હું ગમે ત્યાં જઈ શકું છું ગમે ત્યાં હાઈ શકું છું. ... પુષ્પા : તમે જાણેા છે. આ દેવરાભા ભરાઈ છે તે?