પૃષ્ઠ:Videhi.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
“સ્વર્ગ—તરણાંને તોલે” :૪૫
 

“ સ્વર્ગ –તરણાંને તેલે ” : ૪૫ સત્ત્વ : હા. દેવેન્દ્રના નદનવનમાં દેવાની સભા બિરાજી છે. અશ્વિનીકુમાર : એ સભામાં તમને બાલાવ્યા હ્રાય એમ યાદ નથી. સત્ત્વ : મને વગર ખાલાવ્યે પણ ફાવે ત્યાં ફરવાની ટેવ છે. વરુણ : પરંતુ તમે અમારી મત્રામાં હરક્ત કરી રહ્યા છે. અગ્નિ : જાણેા છે. અમે કુવા મહત્ત્વના કાર્યમાં રોકાયા છે તે ? સન્ન : હું ન જાણું એ બને ખરું? તમે તા...દાના ઉપરના વિજયની ઊજવણીના વિચાર કરી છે; નહિ? મરુત : હા. કેટલેા મહત્ત્વના પ્રશ્ન છે એ સમજી અહી થી ચાલ્યા જ ! સત્ત્વ : મહત્ત્વને ખરા...પણ ભલા દેવવરા ! હુ" પૂછું છું કે મહત્ત્વ શાનુ` ? વિજયનુ’ કે ઊજવણીનું ? ઇન્દ્ર : મહત્ત્વ વિજયનું જ ! છતાં વિજયની ઊજવણી પણ વિજ યના એક મહત્ત્વના ભાગ ગણાય ને ? સત્ત્વ : જરૂર. આપ સરખા બલિષ્ઠ દેવેન્દ્ર યાં મેાખરે હોય ત્યાં વિજય જરૂર પ્રાપ્ત થાય. ઇન્દ્ર : મેાખરે તેા જે હેાય તે ખરું. પરંતુ આ સર્વ દેવતાએના સામર્થ્ય નું એ પરિણામ, મરુત : મેં તા [દેવા સામસામે નિહાળે છે. વિજયમાં દરેકને ફાળા હતા એમ અનુભવે છે. ] આ દાનવાની ડાબી બાજુને વીંઝી નાખી હતી... એ ખરું . અગ્નિ : અને મે” સામના થતાં બરાબર આગ વર્ષાવી હતી...બધું તા કેમ કહેવાય ? વરુણ : અને જમણી પાંખને મેં એવા પાશમાં બાંધી હતી, ફાઈથી ન છુટાય કે ન નસાય... દાનવાના મ જ છૂટકા હતા ! અશ્વિનીકુમાર : હું તા ધાયલ યાદ્દાને સાજા કરી યુદ્ધમાં એટલી