પૃષ્ઠ:Videhi.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
“સ્વર્ગ—તરણાંને તોલે” :૪૭
 

મરુત : કહી દેા ! હે લે કે દેવના સ્વગ-તરણાંને તાલે ' : ૪૭ કુરૂપ સત્ત્વI માગવા આવે છે! તા જાણી ભંડારમાં ન મળે એવી ાઈ ચીજ નથી. સત્ત્વ : અને દેવના સામર્થ્ય માં અશકય કાઈ વસ્તુ નથી ! ખરું ને ? મરુત : એમ જ !...ઝડપ કરે. સત્ત્વ : એ સુસવાટના દેવ ! હું નહિં માણું વધારે મરુત : જે હેાય તે ! વાત છેડા અને માર્ગા માગવું હોય તે. સત્ત્વ : અતિ અલ્પ માગણી...આ તણખલું દેખાય છે ને ? મરુત : હા...તેને શું છે ? બગીચા છે ! અને તણખલાં વેરાય ! તમારી માગણી શી છે ? સત્ત્વ : મારી એટલી જ માગણી. બીજા તણખલાંનુ તેા જે થાય તે ખરું. આ મારી અને તમારી પાસે પડેલું તણખલું જરા જરા ખસેડી આપે ને ! મરુત : શું ?...અમારી મશ્કરી કરવા આવ્યા છે ?...અમ દેવેાની ? [ મરુત લાલપીળા બને છે. ] સત્ત્વ : આપને ભલે મશ્કરી લાગે ! હું તેા એટલી જ કૃપા માગું છું. મરુત : ફૂંકથી ખસેડું કે હાથથી ? સત્ત્વ : આપને અને ઢબ વાપરવાની છૂટ છે ! મરુત : ( તિરસ્કારપૂર્વક) ....છૂટ છે !...આ ફૂંકથી તણખલું ખસ્સું જુએ ! મરુતની ચૂંટેંકથી ! [મરુત ફૂંક મારે છે. તણખલું ખસતું નથી. વધારે જોરથી ફૂંક મારે છે, તેા ય તલખલુ ખસતું નથી. સુસવાટ થાય છે; તણખલું હાલતું ય નથી. ઝંઝાવાત કાય છે, કર્શી અસર થતી નથી. પ્રચંડ વટાળ ાગે છે, છતાં પણ બહુ ખસતું નથી. ] નગર છે ?