પૃષ્ઠ:Videhi.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
“સ્વર્ગ—તરણાંને તોલે” :૪૯
 

“ સ્વગ′—તરણાંને તાલે ” : ૪૯ વિજયને પરાજયમાં ફેરવી નાખનાર આ સન્ન કર્ય કારણે અમારા ઉત્સવનો ભંગ કરવા તમે ઇચ્છે છે? દેવના- એને દીન... સત્ત્વ : દેવતાને દીન બનાવનાર ડુત કૈણુ ? હું તા. દેવતાઓ પાસે તેમની શક્તિ અનુસાર નવી ભિક્ષા માગું છું .. તણખલું ખસેડવાની, તણખલુ' બાળવાની. શુ' એ બહુ મેાટી માગણી છે ? દયા પાસે છેલ્લી માગણી કરી લઉં...વધારે કાંઈ નહિ. હવે આ તણખલાંને સ્વર્ગની કાઈ પણ વસ્તુ સામે તાળી આપે. બસ, હુ” રાજી થઈ ચાલ્યેા જઈશ. દેવ-દેવેન્દ્રની શક્તિના પરચા જોઈ હું આનંદ પામીશ. ઇન્દ્ર : કુબેર ! એ તણખલાંને તાળી આપે. [કુબેર સહેજ અનિચ્છાએ આગળ વધે છે. એક અનુચર તેમની પાસે તુલા લાવી મૂકી દે છે. ] અનુચર : આ તુલા, દેવ ! [કુબેર તુલા હાથમાં લે છે. ] કુબેર : કહેા, તણખલાંની સામે શુ' મૂકું ? સત્ત્વ : આપની ઇચ્છામાં આવે તે—આપની વીંટીથી માંડી સાપના મુગટ સુધી. આપ જાતે સામે પલ્લે તાળારોા તે। ય મને હર- કત નથી. મારે તે માત્ર આ તણખલાને તાળી જોવુ' છે. [ કુબેર અશ્રદ્ધાપૂર્વક તણખલુ' ઉપાડી એક પલ્લામાં મૂઅે છે અને સામેના પલ્લામાં પેાતાની રત્નડિત વીંટી કાઢી મૂકે છે. ] કુબેર : મારી વીટીથી શરૂ કરીએ...મને તેલું જોઈશે. સત્ત્વ : ન, નહિ. દેવ પિત્તના ભંડારીનુ જશે. ઊંચકા તાલને, ધનપતિ ' તાળવાને બીજુ મેાટું [ સહેજ હસે છે. ] તાલ આટલામાં થઈ