પૃષ્ઠ:Videhi.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નાટ કે એ ૫ણ ધો છે. માટે –તા હૈન્ય, ટે ૫ વેચ અગની એમની નેધા અને વિવેચના મક લખાણ પણું સંપાદન માગે છે. જયારે પ્રસિદ્ધ થાય ત્યારે ખરાં. વિદેડી” નાટચ-સંગ્રહ એ એમણે પૂરાં કરેલાં હજી સુધી હાથ લાગેલાં નાટકોને છેલ્લે સંગ્રહ છે. શ્રી ગુલાબદાસ બ્રોકરે ટૂંક સમય ઉપર જ રેડમાં મુ. ભાઈ- સાહેબનું નાટયકાર તરીકે વિવેચન થવું જોઈએ એ મતલબને વાર્તાલાપ કર્યો હતો. મુ. ભાઈસાહેબનું નાટચકાર તરીકે યોગ્ય અવલોકન થાય એ જે ઈચ્છા. આ નાટચ-સંગ્રહ સાથે મુ. ભાઈસાહેબનું વાણું ખરું નાટય- સાહિત્ય અવલોકન અર્થે પ્રસિદ્ધ થાય છે. વિદેહી’માં આવેલાં નાટકે એમનાં સહુથી છેલ્લાં લખેલા નાટકે નથી. તે જુદે જુદે સમયે લખાયાં હતાં, અને હવે સંપાદિત થઈ પ્રસિદ્ધ થાય છે. પછી એમના બીજા સંગ્રહની માફક આ સંગ્રહ પણ વાચકે આવકારશે એવી આશા રાખું છું. ‘જયકુટિર, ટાઈલવાડી રોડ, અક્ષયકુમાર ર. દેસાઈ મુંબઈ-૧૬ તા. ૧૦-૮-૧૦