પૃષ્ઠ:Videhi.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ મિશ્ર સાદ- | અનુષ્ટુપ ] શ'ગારી પ્રેમ આલાપે પ્રલાપા માનવે કન્યા, વિરાગી રાગ શીળા ચૂંથ્યા ચૂકથા વિનાના કે મહાપ્રેમ રખે ભૂલે ! પ્રેમ હાયે પરબ્રહ્મ ઢળેના માત્ર ઈશ્કમાં. ભાઈને બહેન ભૂલ'તાં બ્રહ્મ પામે ન પૂર્ણતા [ઢાળ આખાહરણના ] મિશ્ર સાદ ઃ ગીતિકા એક સંગીત પ્રયોગ એક સાદ : શીળા સાત્વિક તેજ પુંજ, વિધી કરતા ગુજઃ— ૧ સષ્ટિ-સર્જન સ્વામી રખે મુજન ઉવેખા 1 પ્રેમ ભાઈ બહેનના : મારુ સગે સ્થાન ઉલ્લેખા ! માણુ હુ' નવ ભેગ કે સ્વાદ સુખ સ્વાર્થ મને નથી યાદ. મારે અંગે આશિષ ઘેલી, વરુ' વાસ ચંપા ને ચમેલી,