પૃષ્ઠ:Videhi.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભાઇ-બહેન :૫૫
 

મિશ્ર સાદ ; [ ઢાળ : રત્નાના મહિનાના ] ભાઈ-બહેન : ૫૫ તેજલ પુ'જ નિહાળતાં, મલકી વિધિની આંખ વેદ વચન વિધિ ઉચ્ચરે એક પુરુષ સાદ : ચુ હારી બે આંખ ... ... બ્રહ્મા : એક પાંખ દઉં… ભાઈને, બીજી બેનડી સાચ અજબ અનાખા પ્રેમમાં, સહેાઇર સ‘ગાથ, યમલ ઉડે મની ખેલડી. મિશ્રસાદ : પાંખ રચંતાં તેજની કણિકા રહી ગઇ એક, ચન્દ્ર રચ્યા બ્રહ્માજીએ મૂ કયો ફરતા નેક. તેજલ પાત્ર ખ ખેરતાં ઉડી રજકણ ધૂળ, ગૂથી ગગન ઘુમ્મટ પરે તારલિયાની ઝલ. યમલ ઉડે બની બેલડી. માંધવ મહેનીની જોડેલી. મિશ્ર ૐ બે સાદ : [ સાખી [ બહેન ખ`ધુની એલડી, સ્નેહે આ આંક ! સ′′ હાત ન સૃષ્ટિમાં તે પ્રેમ બનત બહુ રાંક, [ અનુષ્ટુપ ] એક પુરુષ સાદ : ભાઈ આવે આ બહેનડી મારી ઉંચે આંખે ભરી લઉં', ગીતા ગાયત્રી કે ગ…ગા ? ભાવથી હું ભજી લઉ,