પૃષ્ઠ:Videhi.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬:વિદેહી
 

૫૬ : વિદેહી છલકતી પુણ્યની છે।ળે, આશિષા ઉભરાવતી ભાગ્યની પૂર્ણિમા મારી આવે વર્ષાવતી સુધા. ઢાળ—નયન નયન નાચે હા...બહેની મારી આવે, ઉષાની પગલી લાવે. પગલી માંહી રગને ગુલાલ શું સુહાવે– બહેની મારી આવે. મીઠી એની વાણી, ચશ્રીની અમર લ્હાણી, વેણુમાં સુભદ્રા તણી કૃષ્ણ કહે કહાણી— બહેની મારી આવે. આશિષ ભ'ડારા......એ વેરતા ફુવારા. મ્હેન? કે કુટુ'ખ કેરા કુલ ઉજાળ કથારા ?— બહેની મારી આવે. માત તણી મૂતિ । ગૃહાંગણની સ્તુતિ | ઝળહળતી જ્યેાત એ કુટુંબ કેરી કીતિ 1. બહેની મારી આવે. બહેન મારી આવે ! હસતી રમતી આવે ! કે ભાગ્ય મારું” ઉઘડતું હા પુષ્પ છાખ લાવે ? બહેની મારી આવે. એક સાદ : [ અનુષ્ટુપ ] ભાઈ હા! ભાઈ! એ શબ્દે વિધભ'ડારો ખૂલે | ભાઈ અપી ભંગનીને બ્રહ્મ બ્રહ્માણ્ડમાં ખીલે | બહેન :