પૃષ્ઠ:Videhi.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પાવાગઢ:૬૩
 

ભામિયા : સંભળાવુ' ? કે કાંઈ દેખાય છે? આખી પાવાગઢ : કથા દેખા? જુગ્ગા પ મુસાફર : હા, હા...વૈદકળના કાઈ ઋષિમુનિની આકૃતિ લાગે છે ...જટાજૂટ, વિસ્તૃત લાંખી દાઢી, અગ્નિઝબૂકતી આંખેા અને શક્તિશાળી ઊંચી કાયા...ચિત્રકાર રવિવર્માએ ટારેલા વિશ્વામિત્ર જાણે જીવતા થયા ! ભોમિયેા : ગાયત્રીના આદ્યદ્રષ્ટા વિશ્વામિત્રને ક્રાણુ ન આળખે ? એ સદા જીવંત મુનિ ! મુસાફર : કાને શેાધે છે એ મુનિ ?...એહા !... પેલી એમની ગાય ..ગૌમાતા ખીણમાં ઊતરી પડી...પાછા ચઢાતું નથી... આહાહા !...આખી ખીણ દૂધથી ઊભરાઈ ગઈ...અને ગાય તરીને ખીણુને સાથે આવી...મુનિ કાપાયમાન લાગે છે... આકાશના દેવાને પ્રાથૅ છે...આહ !...ખીણમાંથી આખા પહાડ ઊંચકાઈ આવે છે...ખીણુને પૂરી દીધી...અરે, એથી ૫ ઊંચે એ પહાડ વધે છે... ભોમિયા : એ જ પાવાગઢ ! પેાણા ભાગે ખીણુ પુરાઈ પા ભાગ ઊંચે આવ્યા એ પાવાગઢ. આમ એનું નામ પડયું ! મુસાફર : કાઈ ધરતીકંપ કે જલપ્રલયની ઊથલપાથલમાંથી આ કથા ઊપન્ન લાગે છે. ભોમિયા : એ જે હેાય તે! હજી વિશ્વામિત્રી પાવાગઢની ખીણમાંથી વહ્યા કરે છે અને ગાઉના ગાઉં સુધી વહી કેટલી ૫ મીનને જળભીની કરે છે. પૃથ્વીની એ ઊથલપાથલ તે મેં પણ જોઈ નથી. ભૂ સ્તરશાસ્ત્રી મથે છે...કાઈ કહે છે કે ત્તરના આરાવલીના એ દક્ષિણ છેડે; કાઈ કહે છેઃ વિંધ્યાચળના એ નાના ભાઈ...રિસાઈને છૂટા પડેલા; ક્રાઈક છે કે એ તા સ્થાત્રિએ દક્ષિણમાંથી ફેકતુ પાનાનું એક શિખર !