પૃષ્ઠ:Videhi.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પાવાગઢ:૬૫
 

પાવાગઢ : પ નહિ ? ભાવીમાં તમારા યુગને ભગેલે જંગલી યુગ ગણી ભીલ, કાળી અને વાઘરી કરતાં વધારે ભગ કર લેખે તા. નવાઈ નહિ ! મુસાફર : સરખામણી જવા દઈએ—ુ તમને એક દી જીવી નેમિયા તરીકે કાલીપૂજનના ઈતિહાસ જ માત્ર પૂછું છું. ભોમિયા : મે તમને એ જ ઇતિહાસ બતાવ્યા. સુધરેલા આર્યો અહીં ન હતા ત્યારે આ જ ભીલ-કાળીના પૂર્વજોએ પૃથ્વીની- માતાની–સને દારનાર કાઈ અગમ્ય શક્તિની અહી સ્થાપના કરી તેને પૂજનીય બનાવી. આજ તમે પણ એનાં દર્શને આવેા છે...વધારે સુધરેલા છતાં ! વેદ કરતાં પણ કાલિકા વધારે પ્રાચીન છે! સારું છે કે તમે એ દૈવી સ્વીકારી લીધી. મુસાફર : આહા ! તમે તેા વેદ વારાના વિશ્વામિત્રને બતાવ્યા અને વૈદ્રથી યે પ્રાચીન પ્રકૃતિપૂજાને પણ બતાવી...શક્તિપૂજન તા ભારત અને ભારતની બહાર પણ એક સમયે વ્યાપક હતું ...માતાનાં દન તો બહુ દૂર છે, નહિ? ભામિયા : છેક ટાસે જએ ત્યારે દેવીનાં દર્શન થાય ! પાવાગઢ તે! એમ કહી રહ્યો છે; ટાસે ન પહોંચે એને સત જડે જ નહિ ! મુસાફર : બહુ ઊંચે ચઢવાનું! થાક ન લાગે ?.……અને આ પૃથ્ રાના થરમાંથી શુ' નવું જડશે ? ભોમિયા : ગતિ એ જ: ઊર્ધ્વ ગતિ કે અધોગતિ ! ઊંચે નહિ ચઢા તા નીચે પડવુ પડશે. અને થાક ? એ તા લાગરો. પણ એને ઉતારવાનાં બેઈએ એટલાં સાધનો પાવાગઢ આપો. મુસાફર : કંટાળા આપતાં કાળમીંઢ પથ્થરામાં કયુ' સાધન મળે ? ભોમિયા : જુઆ પેલું મેદી તળાવ ! એને કિનારે અડધી ઘડી બેસીએ તા થાક ઊતરી જાય-અને એવા તા કેટલાં ય સરા- વા પાવાગઢ ઉપર પથરાયાં છે! તેલિયુ તળાવ, છાશિયું તળાવ, અન્નપૂર્ણા તળાવ, દધિયું તળાવ-એ દૂધિયા તળાવમાં જે સ્નાન કરે એનો જીવનભરનો થાક ઊતરી જાય. મુસાફર : એમ ? આ વેરાનમાં આવાં તળાવા કાણે રચ્યાં હરો ? વીધ