પૃષ્ઠ:Videhi.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પાવાગઢ:૬૯
 

પાવાગઢ : ૬ નવે ખડ...રાજ્ય ! અને ગુજરાતને અમર કરી તું પોતે અમર ખનીજા ચાંદા સૂરજ તપે ત્યાં સુધી તારું ચક્ર ચાલરો, રાજન્ | માગી લે ! ફરી આ ક્ષણ નહિં આવે! જયસિંહ : એક તુલામાં વિશ્વનું સામ્રાજય મૂકુ છુ...અરે ઉપર મારું અમરત્વ મૂકું છું તે। ય સામેની તારી રૂપ-તુલા નીચે જાય છે. સુંદરી ? માગવાનું મેં માગી લીધું. મહેાલે પધારા... કાલિકા : સમયની રેત એસરી ચાલી ! જયંસંહ, જો તારા સાત- મજલી મહેલ ! મજલે મજલે એક એક રાણી રહે છે. એક પાસ પર્વ તની ટોચ ! બીજી પાસ પાતાળ પ્રગટાવતી ખીણ ! પડીશ તા પાછા હિં આવે તું! છેલ્લી ક્ષણ છે, પતાઈ ! માગતાં અને આપતાં તું અને હુ… લજવાઈએ નહિ એવુ કાંઈ માગ...અને...મૂક મારા છેડા ! જસિંહ : રસનાએ રસભર્યુ વરદાન એક વાર માગી લીધું! ક્ષત્રિ- યની જીભ, રજપૂતના બેાલ હવે બીજું હું માગે ! દેહના અણુ ચે આપ્યુ માગી રહ્યો છે...મન એકાગ્ર બની ખેાલી રહ્યું છે : બસ ! મહેાલે પધારી ! [ભ કર ગના થાય છે – જાણે પ્રલય ફરી વળશે. ] કાલિકા : ક્ષત્રિયની જીભ ! રજપૂતના ખેલ | પામર માનવી | ગુજ- રાતને તારી આશા હતી. પરંતુ ગુજરાતના રાજવી સ્ત્રીને સંતાપી રાજ્ય ખાવાના અને અંતે મરવાના ! પાવાપતિ ! છ માસ અને છ દિવસ પણ નહિ વીતે જ્યારે તું પાવાપતિ મટી પાવાગઢના પથ્થરના લાહી-છાંટતા ભે!ગ બન્યા હાઈશ ! તારા રણવાસ ભડકે બળશે અને તારી રાણી એમાં હેમાશે. તારાં હીરામેાતી અને માણેક અહીંના જ પથ્થરની ધંટીએમાં ભરડારો અને તારો આ ભર્યા ભર્યા ગઢ તારી સાથે જ નવાઈ ખંડેર બની જશે...પછી...હું તારા ખડેર મહેાલમાં નજર