પૃષ્ઠ:Videhi.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦:વિદેહી
 

૭૦ : વિદેહી કરીશ...અરે નહિ, નહિ ! પાપી રાજ્કીના પગ નીચે ચપ્પા ચલી ભૂમિમાં મારે નથી રહેવુ હતું ઊતરી જઈશ પાતાળમાં 1 . [ વીજળીના કડાકા થાય છે અને કાલિકા અદશ્ય થાય છે. આછા નિરાશાજનક અને પશ્ચાત્તાપ સૂચવતા સ્વાસ’ભળાય છે. ] જયસિંહ : નાંહ, નહિં, મા ! હું ભલે વધેરાઉં। ન જઈશ ગઢ ઉપરથી ! પગે લાગવા પાત્ર એક તારા ગાખ રહેવા દે ! ન જઈશ, મા, પાતાળમાં 1...ગઈ ! એના વસ્ત્ર છેડા અગ્નિ બની હાથમાંથી છૂટી ગયે। । એમ જ હેાય ! પાપને આંખ જ હેાતી નથી. સ્થિર થા, પાવાપતિ ! શાપ તા લાગ્યા ! એ... આ તુર્કા અને મેગલાનું સૈન્ય ધસ્યુ આવે છે !—ગુણામાં ભરાઈને ગઢ પણ ભેદ્યો !...ક્ષત્રિયને શાભે એવું જિવાયું નહિ. પરંતુ ક્ષત્રિયશેાભન મૃત્યુ તા મેળવુ'! [ ખડ્ગ ખખડે છે ] ભામિયા : મુસાફર. કાઈ દેખાયું! નહિ ? મુસાફ્ર : પતાઈ રાવળ અને કાલિકા માતાનો આખા પ્રસ‘ગ નજરે જોયા ને ! ભોમિયા : પાવાગઢ ચઢનારને એ દૃશ્યતે। દેખાયા વગર રહેતુ જ નથી. હવે ચઢા આગળ...થાક લાગ્યા હોય તા. ગુજરા- થાક છે બહુ ઝડપથી. તા મુસાફર : મને તેા હવે પાવાગઢના પથ્થરે પથ્થર વાર્તા કહેતા લાગે છે...આ કિલ્લાની રચના તા આબાદ રહી છે અહી! એ શી રીતે ? ભોમિયા : બેગડા સુલતાન મહમદને પાવાગઢ જીત્યા પછી અમદા વાદ ગમ્યું નહિ. સાજનું અમદાવાદ હવા ખાવા આબુ ઉપર ઊભર છે ત્યારે અમદાવાદના ગુલધાને રાજધાની અમદાવાદની ફેરવી ચાંપાનેર લાવી મૂકી - અડધી સદી પાવાગઢ ગુજરાતની