પૃષ્ઠ:Videhi.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પાવાગઢ:૭૧
 

પાવાગઢ : 91 રાજધાનીના ગઢ રહ્યો, એટલે મુસ્લિમ શાહેાએ પણ એ પચાસ વર્ષોમાં જૂનાં બાંધકામ તાડયાં અને ઉત્ક્રાર્યા. પણ ખરાં. મુસાફર : સુલતાનાને ગમી ગયેલા પાવાગઢ ત્યારે ગુજરાતની કાયમી ગાદી કેમ ન બની રહ્યો ? ભામિયા : પાવાગઢ ખીન્ન ગઢાની માફક બહુ ધવાયલા ગઢ છે. પતાઈ રાવળના હાથમાંથી ગયેલા એ ગઢ ગુજરાતી સુલતાન બહાદુરશાહ પાસેથી હુમાયૂને જીતી લીધા. હુમાયૂનના દીકરા અકબરે ગુજરાતની સલ્તનત જ આખી ખતમ કરી...ત્યારે પછી તે અહીંનાં જ ગલા ગાઢ બન્યાં અને ચિત્તા, વાધ અને હાથી પણ અહીંનાં જંગલામાં ભમવા લાગ્યા. મુસાફર : તા હવે માત્ર ત્રાસ્થાન પૂરતું જ પાવાગઢનું મહત્ત્વ ને ? ભોમિયા : ઇતિહાસ ટુકડા જોઈએ એટલા અહીં મળી આવશે. મહારાષ્ટ્રી માંચીથી માંડીને ગુજરાતના ચાવડા સુધીની બાર સદીઓને ઇતિહાસ પાવાગઢ ઉપર આલેખાયા છે. વન- રાજ ચાવડાના મંત્રી ચાંપાએ પાવાગઢ બાંધ્યા—પત નહિં, ગઢ ! અને મહાદળ સિંધિયાએ કાલી માતાના ટોચ મદિરનાં પગથિયાં કરાવ્યાં | મુસાફર : એહા ! બાર સદીનાં નિશાન પાવાગઢ ઉપર છે ? હું એ બધાં જ નિશાન જોઈ લઈશ. ભેમિયા : અને ચઢવા-ઊતરવાની બહુ ઉતાવળ નહિં કરા તા તમને હિંદુ, જૈન અને મુસ્લિમ સ્થાપત્યના સુંદર નમૂના હું બતાવીશ. મુસાફર : દષ્ટાંત તરીકે ? ભોમિયા : પાટિયા પાળ તા કચારની ગઈ, જુએ પેલું પડતું, આખડતુ’ શિવાલય ! એમાં બકુલેશની પણ આકૃતિ દેખાશે... નંટરાજ તે દક્ષિણમાં જ જાણે હેાય એમ તમારા કલાાવેવે ચકા વાત કરે છે...જુએ, એ જ પાવાગઢના મંદિરમાં જબરદસ્ત નટરાજની પ્રતિમા ! હવે કહેરો નહિ કે ગુજ રાતને કલાશાખ ન હતા !