પૃષ્ઠ:Videhi.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨:વિદેહી
 

૭૨ : વિદેહી મુસાફર : સાચે જ !...અરે ! ઇલેારાના કાતિ મુખની પણ રચના અહીં છે જ । બ્રહ્મા, વિષ્ણુ અને અંબિકાની મૂર્તિ એ પણ મુસ્લિમ પ્રહારમાંથી ઠીક ખેંચી ગઈ છે ! ભેમિયા : બરફના પાણી સરખા ડંડા દૂધિયા તલાવમાં સ્નાન કરી આપણે પાંચમી પત ટ્રક ચઢીએ અને માતાજીનાં દર્શન કરીએ... મુસાફર : બસ ! સ્વર્ગની ઊંચાઈએ જાણે આવી પહોંચ્યા – કુવા સરસ પવન આવે છે. જગતની ઝાળ, જીવનની જાળ અહીં ભુલાઈ જાય છે! ગુજરાતમાં આવું પ્રકૃતિમાં છે એ પાવા ગઢની ટાચે ચઢયા વગર સમજાય એમ નથી. [ ધંટ વાગે છે. ] જય માતંગી ! મહાકાલી મા ...કેમ આટલાં ઊંડાં ઊતર્યા. લાગે છે? ભામિયા : પતાઈના પાપે પાતાળમાં ઊતરી જતાં કાલીમાતાને સદનશા પીરે પકડી રાખ્યાં ! મુસા : શું ? મુસ્લિમ પીર હિંદુ દેવને પકડી રાખે ? ભોમિયા : તા જ બન્ને ધ` સાચા બને ! હિંદુઓનુ દૈવત મુસ્લિમે સાચવે અને મુસ્લિમાની માણુસાઈ હિંદુએ સાચવે તે જ આ ભારતમાં બન્ને જીવી શકે. પાવાગઢ એ જ કહી રહ્યો છે ...પણ હવે ચાલા, હજી જરા નીચે ઊતરી પાવાગઢની બીજી ટાચે મુખ ફેરવી ઊભાં રહેલાં ભદ્રકાલીનાં દર્શન કરાવું. મુસાફર : ભદ્રકાલી ? ભોમિયા : હા ! પતાઈથી કુપિત બનેલાં કાલિકાનું એ કલ્યાણ- નનું પુણ્ય પણું ન મળે. મુસાફર : એહ ! શું સુંદર દશ્ય!! (બંને જાય છે. ) | સંગીત હું સંભળાય છે : ] “ મા તું પાવાની પટરાણી કે કાળીકાળકા રે લેાલ, ’’