પૃષ્ઠ:Videhi.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દશ્ય પહેલુ | મુરલી વાદ્ય વગડે છે. શંખ, ચક્ર, પદ્મધારી કૃષ્ણ ઉપર પડદા ઊધડે છે. એક પાસથી બીજી પાસ કૃષ્ણ ધીમે ધીમે ચાલી અદશ્ય થાય છે. દરમિયાન ગીતાબ્લેાક ગવાય છે. ] પડદા પાછળથી સાદ : યટા થવા હિ ધર્માસ્ય જાનિર્મતિ મારત ગમ્યુસ્થાનનધર્મસ્થતદ્દામાનમુગામ્યદ । પરિત્રાળાયતાપુનામુવિનાશાય ચ દુષ્કૃતામ્ ધર્મસ…સ્થાપનાયમ મામિ યુધૈયુધૈ ।। એ જ ભગવાન કૃષ્ણ, જેમણે ગીતા ઉચ્ચારી, ભારતવર્ષના પ્રમુખ પુરુષનું સ્થાન લીધુ, જે સ્થાને હુ” તે પૂજાય છે! દિ : રાત્રે અભરાખડખડાટ કેમ થાય છે ? નારા કાપાના સૂર કેમ સંભળાય છે? અને આભૂષણ વિહીન કૃષ્ણ પાતાના સારથ દારૂકને ખભે હાથ મૂકી પાછા ક્રમ પધારે છે ? અરે પાતે તા હાથ ટેકવી મસ્તક મુકી પગ ઉપર પગ ચઢાવી દેહને લખાવે છે, અને... સારથ દારૂક નમન કરી શું પૂછી રહ્યો છે? ‘ ગવાય! આ શું? આપની જ ૨ બે સામા યાદવશનો સંહાર ? નથી સમજાતું ! '