પૃષ્ઠ:Videhi.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬:વિદેહી
 

૭૬ : વિક્રેડી [ એ યાદવ યાા હાથમાં પ્યાલા અને હિથયાર લઈ પરસ્પર પ્રહારો કરતા પ્રવેશ કરે છે. ] સાદ : સાથિ કહે છે : ‘પ્રભુ ! આ તો પ્રદ્યુમ્ન અને સાંબ ! આપના જ પુત્ર! એ બે જ આખા યાદવવંશમાંથી જીવન છે. બચાવે...ટા પાડા, પ્રભુ ! અરે એ તા ધવાઈને પડવા r પ્રહસન્નીવ–સદા ય સ્મિતભર્યા ભગવાન કૃષ્ણ સારથિને કહે છે : દુષ્કૃત્ય કરનાર સહુનો હુ" વિનાશ કરુ છું; પછી દુષ્કૃત્ય કરનાર ભલે મારા પાતાનાં જ સંતાન હ્રાય, સગાં- વહાલાંઢાય કે મિત્ર-રિવાર હેાય. આખા યાદવકુળનો–મારા પોતાના જ યાદવકુળનો સંહાર સાધી હુક માનવજાતને એક શિક્ષણ આપી રહ્યો છું.’ સાથિને સમજ પડતી નથી કે સ્વકુળને સહારી પ્રભુ કર્યું શિક્ષણ આપી રહ્યા હશે ! ભગવાન તેને કહે છે:

  • જો સાથે ! ( યાદવા સત્તામાં મદેન્મત્ત બની ગયા

હતા ! સપત્તિ વૈભવમાં છકી ગયા હતા!) સત્તા અને સંપ- ત્તિમાંથી દારૂ-મઘ-નશા જન્મે છે, પરંતુ દારૂની પાછળ સાર છે જ એમ અવશ્ય માની લેજે. યાદવનું આ રહસ્ય : દારૂ એટલે ઘરનો, કુટુંબના સંપત્તિનો, સ હાર ! પછી ભલે એ દારૂના સેાખતી કૃષ્ણ હેાય કે કૃષ્ણનો વંશજ હાય. બસ ! મારા જીવનનું આ છેલ્લું શિક્ષણ, હવે હુ પણ જાઉં | ’ [ તીર કમાન લઈ પારધી આવે છે, કૃષ્ણના પગમાં કાંઈ ચમકારા જુએ છે, તીર છેડે છે, કૃષ્ણના પગમાં વાગે છે, અને કૃષ્ણ મેાલી ઊઠે છે: ]