પૃષ્ઠ:Videhi.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દારૂની દુનિયામાં:૭૭
 

દારૂની દુનિયામાં : ૭૭ સાદ : જે કુટુંબમાં મઘ કે મદ્યપી હેય એ કુટુંબના વડીલથી જિવાય જ નહિ. હું પણ હવે યાલ્યે...!' સારથિ વ્યાકુળ બની પાકારે છે: ‘ ભગવન ! ભગવન !' પ્રભુ જવાબ આપે છે: ‘હવે મદ્યના-દારૂનો વિનાશ થશે ત્યારે હું પાછ અવતરીશ. ' ભગવાનની આંખ ઢળી ગઈ ! [ કાઈ વિચિત્ર નાદ સહુ પડદે। પડે છે. સમૂહ સંગીત પાછળ સૌંભળાય છે ઃ ] [ ગીત ] નશા તણી છે એક નિશાની : નાશ અને સ'હાર ! યુગયુગથી માનવઇતિહાસે કર્યો એક ઉચ્ચાર : દારૂ છે દૈત્ય તણા અવતાર શરામે શયતાની આકાર ! રાજપાટમાં રાજવી રમતા, પ્રજા કરતી ગેલ. રઝળ્યા રાજવી ! પ્રજાપતનમાં ! શરાબના એ ખેલ! રહ્યો નહિ રાજમુકુટના ભાર ! સુરા શું સમજે સાર અસાર! એક બુંદમાં કાયા કપે, બીજે બુદ્ધિવિનાશ ભરપ્યાલી પીતાં જકડી લે કાળ તણેા મહાપાશ ! મળે નહિ પગને કા પરથાર બુંદમાં ડુબે ભલાં નરનાર !