પૃષ્ઠ:Videhi.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દશ્ય બીજુ [ પડદો ઊઘડે છે. એક સાખી ગવાય છે : ] કેફી પીએ ટસૂબલા, ગાંજો પીએ અબુધ, દારૂ દીવાના પીએ, દાના પીએ દૂધ. [ સાખીને અનુસરતી ચાર વ્યક્તિએ ર'ગભૂમિ ઉપર અનુકૂળ અભિનયાહ પ્રવેશ કરે છે. ] સાદ : આ અફીણ-કસબાના ગરાડી ઠાકાર ! જાગીર ખાઈ, મિલકત ગુમાવી, પગ ઘસતા બની પેલા ગજેરી સાધુ પાસેથી અફીણ માગે છે! આપણા એ લડવૈયા ! રક્ષણહાર ! એમની તલવાર પણ કટાઈ અને ગી। મુકાઈ ! પોતાના રક્ષણનું જેને ભાન નથી એ ખીજાનું રક્ષણ શું કરો ? અને પેલે ગાંજાખેાર અબુધ ! સાધુનો વેશ છે પણ... એના ધ્યાનમાં ઈશ્વરને આકાર છે જ કયાં ? એને તે ચલ મના ભડકા એ જ ઈશ્વર ! એ આપણને ધર્માંશુ' સમજાવે ? શાસ્ત્રપુરાણ શું કહે ? પ્રભુ તરફ આપણાં ડગલાં ક્રમ મુકાવે ? એના જ ડગ સ્થિર નથી ને ! [એક કલાકાર હાથમાં લક લઈ ચિત્ર ચિતરા બેસી જાય છે, અને એનુ’ ચિત્ર જોઈ તારીફ કરતાં એ માણુસે। પસાર થાય છે. ] સાદ : એડ઼ે ! આ તે મહાન ચિત્રકાર ! લેકીને એનાં ચિત્રા ખૂબ ગમી ગયાં...પણ બધાં જ ચિત્રા અધૂરાં !...અરે, અરે ! એ શું કરે છે ? રાાને! પ્યાલા એ લઈ આવ્યા ?... ગહરો ?