પૃષ્ઠ:Videhi.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દારૂની દુનિયામાં:૭૯
 

દારૂની દુનિયામાં : ૭૯ સકાચાતાં, હા ના કરતાં એ પ્યાલા એણે મુખે માંડયો !... હવે ?...એના દેહમાં અસ્થિરતા આવી...પગ લથડયો...રંગ ઢાળાયે...ચિત્રને વિનાશ થયા...એની તારી કરતા લોકાને એની નફરત આવી ગઈ છે...ચિત્રકારની દારૂ લત ઉપર તે તિરસ્કાર વર્ષાવે છે. [ હાથમાં તંબૂર લઈ એક ગવૈયા આવે છે. ] સાદ : પધારો સ’ગીતવેત્તા ! આપ હવે અમને સરનુ' સ્વર્ગ જરૂર બતાવશે ! અમારાં હૃદયની મલીનતા આપ જરૂર દૂર કરશે. બિરાજો...મીઠાશભરી સ’વાદ-સૃષ્ટિને રચનાર કલાકાર...બિરાજો ...તાનપૂરાના તાર નથી મળતા ?...એ મેળવાય એવી કાઈ અમૃત ઔષધી આપના શિષ્ય આપને પાય છે શુ ?..…એ અમૃત નથી, એ ઝેર છે, જેણે કલાને સદા ય વિકૃત રાખી છે ...એ દારૂ ! એ શરાબ ! ન પીશે, કલાકાર ! તમારા રાગ, સૂર અને તાલમાં પણ દારૂની છાક આવરો...થયું | પ્યાલે પીધેા જ !...તાર જ તૂટતા જાય છે...અને જેમ તાર તૂટતા જાય છે તેમ કલાકારના નશાની તૃષા ઊઘડે છે...આવી દારૂની ગલામીમાં જીવતી કલા ભલે અદૃશ્ય થાય ! [ ખાલી પ્યાલા ભરવા તૂટેલા તારવાળા બૂરા લઈ જતાં વીંગ આગળ કલાકાર અને તેમના તંબૂરા પડી જાય છે...એ સગૃહસ્થા આવે છે... એકના મુખ ઉપર આછી કરચલી દેખાય છે. ] સાદ : આ બન્ને સભ્ય, સારા, પ્રતિષ્ઠિત સગૃહસ્થા દેખાય છે... શાની વાત કરે છે? કેમ ના પાડે છે? બિલના કાગળિયા ઉપર આંકડા બહુ વધી ગણે છે. માટે ?...આટલી બધી આજીજી છતાં શાની ના પાડે છે ?...અરે, સ્પા સભ્ય સદ્ગહરથ...પેલા તાકાનું તાળુ તાડી અંદરથી ધરેણાં કાઢે છે !... પ્રેમની પત્નીનાં હશે...આ ધરેણાં આપી એ દારૂ